

chapter-2class9 soni
Flashcard
•
Science
•
10th Grade
•
Practice Problem
•
Hard
Mare dheyay
Used 1+ times
FREE Resource
Student preview

14 questions
Show all answers
1.
FLASHCARD QUESTION
Front
નીચેના પૈકી શેમાં ટિંડલ અસર જોઈ શકાય છે?
Back
B. દૂધ
2.
FLASHCARD QUESTION
Front
ચૉકને પાણીમાં નાખતાં બનેલું દ્રાવણ છે.
Back
નિલંબન
3.
FLASHCARD QUESTION
Front
પ્રવાહી-પ્રવાહી દ્રાવણ છે
Back
. ફેસ ક્રીમ
ઈમલ્શન
દૂધ
4.
FLASHCARD QUESTION
Front
20 % W/W સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 g પાણીમાં બનાવેલું છે. આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ શોધો.
Back
25 g
5.
FLASHCARD QUESTION
Front
ઘટક પોતાના મૂળભૂત ગુણધર્મો માં જાળવી રાખે છે.
(દ્રાવણ, મિશ્રણ, સંયોજન)
Back
મિશ્રણ,
6.
FLASHCARD QUESTION
Front
...
..........દ્રાવણના કણો ટિંડલ અસર દર્શાવે છે.
(સાચા, કલિલ, સંતૃપ્ત
Back
કલિલ
7.
FLASHCARD QUESTION
Front
કાચાં ફળોમાંથી ફૂટસલાડ બનાવવું એ.......... પ્રકારનો ફેરફાર છે. (રાસાયણિક, ભૌતિક, વિશિષ્ટ)
Back
રાસાયણિક
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?