Search Header Logo
Speed

Speed

Assessment

Presentation

Mathematics

6th - 8th Grade

Hard

Created by

SANDIPKUMAR PATEL.

FREE Resource

1 Slide • 5 Questions

1

નફો-ખોટ

5000 રૂપિયાની સાઈકલને 20% નફો લઇ વેચવી હોય તો તેની વેચાણકિમત કેટલી રાખવી ?

Slide image

2

Multiple Select

આપેલ કિમત જુઓ.

1

5000 રૂપિયા વેચાણ કિમત

2

5000 રૂપિયા નફો

3

5000 રૂપિયા મૂળ કિમત

3

Multiple Choice

20% નફો એટલે એ કેટલા રૂપિયામાંથી મેળવેલ મૂલ્ય છે ?

1

100 રૂપિયા

2

5000 રૂપિયા

3

500 રૂપિયા

4

એકપણ નહિ

4

Multiple Choice

ગુણોત્તર શોધો ?

1

100 માંથી મેળવેલ મૂલ્ય 20

તો, 5000 માંથી મેળવેલ મૂલ્ય જણાવો ?

=(20x5000)/100

=1000

તેથી 1000 રૂપિયા મળે.

2

ના

5

Multiple Choice

ગુણોત્તર શોધો ?

1

નફો અને મૂળકિમતનો સરવાળો કરવો.

વેચાણ કિમત = 5000 રૂ. +1000 રૂપિયા

= 6000 રૂપિયામાં વેચવું જોઈએ.

2

ના

6

Multiple Choice

ગુણોત્તર શોધો ?

1

આમ ટૂંકમાં

5000 RS X 20 RS

............................ = 1000RS

100 RS


SO, 5000+1000=6000 RS SELLING PRISE

2

ના

નફો-ખોટ

5000 રૂપિયાની સાઈકલને 20% નફો લઇ વેચવી હોય તો તેની વેચાણકિમત કેટલી રાખવી ?

Slide image

Show answer

Auto Play

Slide 1 / 6

SLIDE