Search Header Logo
chep 4

chep 4

Assessment

Presentation

Mathematics

10th Grade

Hard

Created by

The School

Used 1+ times

FREE Resource

1 Slide • 8 Questions

1

chep 4

Slide image

2

Multiple Choice

x નો ઘાતાંક _________ હોય તો જ તે ચલ x માં બહુપદી છે .

1

ઋણ

2

અપૂર્ણાંક

3

ધન પૂર્ણાંક

4

ઋણ અપૂર્ણાંક

3

Multiple Choice

એક ચલ સુરેખ બહુપદી નું વ્યાપક સ્વરૂપ કયું છે ?

1

ax + b જ્યાં a \ne 0 , a,b  \in R

2

ax + b જ્યાં a ==  0 ,a,b  \in R

3

ax + b જ્યાં a =  0 ,a,b  \in R

4

ax + b જ્યાં a =  0 ,a,b  \in R

4

Multiple Choice

x5-8x3+4x2-5x-9 માં x4 નો સહ ગુણક કયો છે ?

1

1

2

-8

3

-9

4

0

5

Multiple Choice

p(x)= 5 - 10x એ કઈ બહુપદી છે ?

1

દ્વિઘાત

2

ત્રિઘાત

3

સુરેખ

4

પંચ ઘાત

6

Multiple Choice

-૩x2 - 4x3 - 8x + 12 બહુપદી નો અગ્રસહગુણક કયો છે ?

1

3

2

-4

3

-8

4

12

7

Multiple Choice

નીચે પૈકી કઈ ચલ x માં બહુપદી નથી ?

1

x3 + x-2 + 5

2

x + 1/ x

3

√x + 5

4

આપેલ પૈકી તમામ

8

Multiple Choice

5x2 - 8x + x3 +9 બહુપદી ની ઘાત કઈ છે ?

1

5

2

-8

3

2

4

3

9

Multiple Choice

જે બહુપદી ની ઘાત શૂન્ય હોય તો તેને શું કહે છે ?

1

સુરેખ બહુપદી

2

અચળ બહુપદી

3

શૂન્ય બહુપદી

4

દ્વિ ઘાત બહુપદી

chep 4

Slide image

Show answer

Auto Play

Slide 1 / 9

SLIDE