Search Header Logo
ધોરણ -૨ કલ્લોલ

ધોરણ -૨ કલ્લોલ

Assessment

Presentation

Fun

2nd Grade

Hard

Created by

Hitiksha Bhuva

FREE Resource

1 Slide • 24 Questions

1

ધોરણ - ૨ કલ્લોલ

Slide image

2

Multiple Choice

Question image

આપેલ ચિત્ર ક્યાં કાર્ટૂનનું છે?

1

છોટા ભીમ

2

ડોરેમોન

3

મોટુ પતલુ

3

Multiple Choice

આપણે કઇ ઋતુમાં છત્રીનો ઉપયોગ કરીએ છીએ?

1

શિયાળો

2

ચોમાસું

3

ઉનાળો

4

Multiple Choice

મમ્મી ના ભાઈ ને શું કહેવાય?

1

દાદા

2

કાકા

3

મામા

5

Multiple Choice

કઈ ઋતુમાં વરસાદ પડે છે?

1

શિયાળો

2

ઉનાળો

3

ચોમાસું

4

એક પણ નહીં

6

Multiple Select

અજગર નું ચિત્ર શોધીને √ કરો.

1
2
3
4

7

Multiple Choice

કાના વાળો શબ્દ શોધો.

1

નામ

2

જગત

3

નમન

4

વરસ

8

Multiple Choice

તમે અત્યારે કયા ધોરણમાં ભણો છો?

1

ચોથા

2

બીજા

3

પહેલા

9

Multiple Choice

Question image

ચિત્ર ઓળખો

1

શાકવાળો

2

દૂધવાળો

3

ચા વાળો

4

કુટી વાળો

10

Multiple Choice

Question image

ચિત્ર ઓળખો

1

શાકવાળો

2

દૂધવાળો

3

માવા વાળો

4

ચા વાળો

11

Multiple Choice

Question image

ચિત્ર ઓળખો

1

શાકવાળો

2

દૂધવાળો

3

ચા વાળો

4

કુટી વાળો

12

Multiple Choice

Question image

આ ચિત્ર ઓળખો

1

શાકવાળો

2

દૂધવાળો

3

ચા વાળો

4

દાતણ વાળો

13

Multiple Choice

Question image

ચિત્ર જોઈ ખૂટતો મૂળાક્ષર પસંદ કરો

1

2

પે

3

એકપણ નહિ

14

Multiple Choice

Question image

આપેલ ચિત્ર શાનું છે?

1

ફુગ્ગો

2

પતંગ

3

ચકલી

4

ફૂલ

15

Multiple Choice

Question image

ખાલી જગ્યા પૂરો. મોટ....

1

2

3

4

16

Multiple Choice

Question image

ચિત્રમાં આપેલ શબ્દ માટે ખૂટતો મૂળાક્ષર પસંદ કરો

1

ગા

2

3

4

એક પણ નહિ

17

Multiple Choice

Question image

આપેલ ચિત્ર શેનું છે ? ઓળખો.

1

વાંદરો

2

સિંહ

3

ગાય

18

Multiple Choice

કઇ ઋતુમાં ખૂબ જ ગરમી લાગે?

1

ચોમાસુ

2

શિયાળો

3

ઉનાળો

19

Multiple Choice

ઉંદર ચૂં ચૂં....ચૂં ચૂં અવાજ કરે છે.

1
2

20

Multiple Choice

કેરી કઈ ઋતુમાં ખાવાની મજા આવે ?

1

શિયાળો

2

ઉનાળો

3

ચોમાસું

4

એક પણ નહીં

21

Multiple Select

આપણાં રાષ્ટ્રીય પક્ષીનું નામ શું છે.

1

મોર

2

ચકલી

3

પોપટ

4

બાજ

22

Multiple Select

ગાયના બચ્ચાંને શું કહેવાય છે?

1

પાડું

2

વાછડી

3

મદનીયું

4

ખોલકુ

23

Multiple Select

મોરના માથે શું હોય છે?

1

મુગટ

2

કાંઈ નહિ

3

પીછા

4

કલગી

24

Multiple Select

કપડાં સિવડાવવા કોની પાસે જઈશું?

1

સોની

2

મોચી

3

કુંભાર

4

દરજી

25

Multiple Choice

ચબૂતરામાં શું નાખવામાં આવે છે?

1

ચણ

2

શાક

3

ફળ

4

લીલોતરી

ધોરણ - ૨ કલ્લોલ

Slide image

Show answer

Auto Play

Slide 1 / 25

SLIDE