

123ગુજરાતી ફાઈનલ
Presentation
•
World Languages
•
University
•
Hard
Gnan Darpan
FREE Resource
0 Slides • 20 Questions
1
Multiple Choice
Group-A > નીચેના માંથી ક્યાં કવિનો જન્મ અમરેલી જીલ્લામાં થયો છે.
રતિલાલ બોરીસાગર
રધુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
હરીશ મંગલમ
2
Multiple Choice
Group-B > નીચેના માંથી કઈ હાસ્યકથા છે.
ફાટેલી નોટ
પૂજ્ય મોટા
પાંચ દાણા
ગ્રામ માતા
3
Multiple Choice
Group- C > નીચેના માંથી રુઢિપ્રયોગના અર્થમાં યોગ્ય વાક્ય શોધો.
માત કરવું - હરવવું
કરજ - દેવું
જીભ ન ઉપડવી - બોલવાની હિંમત ના હોવી
આપેલ તમામ
4
Multiple Choice
Group- D > નીચેના માંથી અશુદ્ધ શબ્દ શોધો.
જલ્દી
રેલવે
રૂબરૂ
નીરસ
5
Multiple Choice
Group- A > નીચેના માંથી રુઢિપ્રયોગના અર્થમાં યોગ્ય વાક્ય શોધો.
ઠાવકાઈથી કહેવું. - ગંભીરતાથી કહેવું.
અમીવાદળી ઉઠવી - મહેર થવી
ઓડનું ચોડ થવું - ધારણા કરતા સાવ ઊંધું થવું
આપેલ તમામ
6
Multiple Choice
Group-A > નીચેના માંથી જોડણીની દષ્ટિએ અયોગ્ય છે.
સુર્ય
કિનારો
તસ્દી
રળિયાત
7
Multiple Choice
Group-A > "ચરણોમાં " ઊર્મિગીતના લેખકનું નામ જણાવો.
યોસેફ મેકવાન
દોલત ભટ્ટ
કુમારપાળ દેસાઈ
સુરેશ દલાલ
8
Multiple Choice
Group- A > નીચેના માંથી કયો શબ્દ નામ સૂચવતો નથી.
ટિકિટ
રવિવાર
વર્ગ
જતું
9
Multiple Choice
Group- B > નીચેના માંથી જોડણીની દષ્ટિએ અયોગ્ય છે.
અંગેજી
ઊર્મિગીત
ખંડકાવ્ય
આપેલ પૈકી એક પણ નહિ.
10
Multiple Choice
Group- B > નીચેના માંથી રુઢિપ્રયોગના અર્થમાં અયોગ્ય વાક્ય શોધો.
માત કરવું - હરવવું
મિજાજ ગુમાવવો - ગુસ્સે થવું.
નાડ પારખવી
આપેલ તમામ
11
Multiple Choice
Group- B > ચુનીલાલ મડિયાનું પૂરું નામ જણાવો.
ચુનીલાલ કાળુભાઈ મડિયા
ચુનીલાલ કાલિદાસ મડિયા
ચુનીલાલ રામદાસ મડિયા
ચુનીલાલ રાઘવજી મડિયા
12
Multiple Choice
Group- B > નીચેના માંથી કયું દર્શક સર્વનામ છે.
આ
પેલું
તે
આપેલ તમામ
13
Multiple Choice
Group- C > નીચેના માંથી જોડણીની દષ્ટિએ અયોગ્ય છે.
દિવાન
દિવાલ
નીયમ
આપેલ તમામ
14
Multiple Choice
Group- C > ત્રણ ભારા બાંધ્યા દોરડે, તને સાંભરે રે ? આપેલ વાક્યમાં કયું વિશેષણનો ઉપયોગ કરેલ છે.
માત્રાસૂચક
ગુણવાચક
સંબંધવાચક
સંખ્યાવાચક
15
Multiple Choice
Group- C > નીચેના માંથી કઈ કૃતિ રતિલાલ મોહનલાલ બોરીસાગર નથી.
મરક મરક
આંનદલોક
એન્જોયગ્રાફી
અગનપંખી
16
Multiple Choice
Group- C > નીચેના માંથી કઈ કૃતિ ગાંધીજીની છે?
અભિમન્યુ
સોક્રેટિસ
સર્વોદય
ભક્તિબોધ
17
Multiple Choice
Group- D > નીચેના માંથી રુઢિપ્રયોગના અર્થમાં અયોગ્ય વાક્ય શોધો.
ખાતર પાડવું - ચોરી કરવી
સોપો પડી જવો - શાંતિ છવાઈ જવી
હવાઈ કિલ્લા બાંધવા - કલ્પના દોડાવવી
આપેલ પૈકી એક પણ નહિ
18
Multiple Choice
Group- D > નીચેના માંથી કયું ખંડકાવ્ય છે.
ભવના અબોલા
જુઓ
શરત
ભાણી
19
Multiple Choice
Group- D > ચિનુ મોદીનો પાઠ હુકમ માલિકનો તેનો સાહિત્ય પ્રકાર જણાવો.
ભજન
નવલિકા
એકાંકી
ઊર્મિકાવ્ય
20
Multiple Choice
Group- D > ઉછીનું માગનારાઓ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
પદ
નવલિકા
ચરિત્રનિબંધ
હાસ્યનિબંધ
Group-A > નીચેના માંથી ક્યાં કવિનો જન્મ અમરેલી જીલ્લામાં થયો છે.
રતિલાલ બોરીસાગર
રધુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
હરીશ મંગલમ
Show answer
Auto Play
Slide 1 / 20
MULTIPLE CHOICE
Similar Resources on Wayground
17 questions
Mengenal article dalam bahasa Perancis
Presentation
•
University
13 questions
Preposiciones temporales - Liliana Flores
Presentation
•
KG
12 questions
Essay Writing
Presentation
•
University
15 questions
LỄ PHÁT ĐỘNG VÀ TỌA ĐÀM
Presentation
•
KG
16 questions
HSK 1 TASK 1
Presentation
•
University - Professi...
13 questions
Language and Communication
Presentation
•
University
15 questions
Research Methods
Presentation
•
University
13 questions
Group Assignment
Presentation
•
University
Popular Resources on Wayground
25 questions
The Ultimate College Knowledge Quiz
Quiz
•
8th Grade
20 questions
Math Review
Quiz
•
3rd Grade
15 questions
Fast food
Quiz
•
7th Grade
20 questions
Math Review
Quiz
•
6th Grade
20 questions
Context Clues
Quiz
•
6th Grade
20 questions
Inferences
Quiz
•
4th Grade
19 questions
Classifying Quadrilaterals
Quiz
•
3rd Grade
20 questions
Figurative Language Review
Quiz
•
6th Grade
Discover more resources for World Languages
20 questions
Guess The App
Quiz
•
KG - Professional Dev...
11 questions
dog breeds
Quiz
•
3rd Grade - Professio...
40 questions
Disney Trivia
Quiz
•
KG - University
11 questions
NFL Football logos
Quiz
•
KG - Professional Dev...
19 questions
Minecraft
Quiz
•
6th Grade - Professio...
32 questions
NC Biology EOC Review : Heredity, Genetics, Biotechnology
Quiz
•
KG - University
20 questions
Disney Trivia
Quiz
•
University
24 questions
5th Grade Math EOG Review
Quiz
•
KG - University