

GK Finel 2024-25 1315
Presentation
•
World Languages
•
6th - 8th Grade
•
Medium
Gnan Darpan
Used 1+ times
FREE Resource
0 Slides • 20 Questions
1
Multiple Choice
Group- F ---->વિશ્વ સ્વાસ્થ્ય દિવસ કયારે ઉજવાય છે ?
1 એપ્રિલ
5 એપ્રિલ
7 એપ્રિલ
12 એપ્રિલ
2
Multiple Choice
Group- G ----> વિશ્વ બાળ મજુર દિવસ કયારે ઉજવાય છે ?
12 જૂન
12 જૂલાઈ
12 નવેમ્બર
12 ડિસેમ્બર
3
Multiple Choice
Group- H ---->વિશ્વ પ્રવાસન દિવસ કયારે ઉજવાય છે ?
27 ડિસેમ્બર
27 જુલાઇ
27 સપ્ટેમ્બર
12 ઓકટોમ્બર
4
Multiple Choice
Group-I ----> વિશ્વ શિક્ષણ દિવસ કયારે ઉજવાય છે ?
24 ફેબ્રુઆરી
24 માર્ચ
24 જુન
5
Multiple Choice
Group- F ---->સિનેમાં ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે ?
અર્જુન એવોર્ડ
દાદા સાહેબ ફાળકે એવોર્ડ
આઈફા એવોર્ડ
બોલીવોડ એવોર્ડ
6
Multiple Choice
Group- G ---->પ્રથમ ભારત રત્ન એવોર્ડે કોને મળેલ છે ?
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
સી.વી.રામન
ભગવાનદાસ
સી.રાજગોપાલાચારી
7
Multiple Choice
Group- H ---->નીચેનામાંથી કોને નોબેલ પારિતોષિક એવોર્ડ મળેલ નથી ?
ડો. અબ્દુલ કલામ
રવિન્દ્રનાથ ટાગોર
કૈલાશ સત્યાર્થી
અભિષેક બેનર્જી
8
Multiple Choice
Group-I ---->નીચેનામાંથી કઈ ભારતીય મહિલાને મિસ વર્લ્ડ એવોર્ડ મળેલ નથી ?
માનુસી છીલ્લર
પ્રીયંકા ચોપરા
લારા દતા
એશ્વર્યા રાય
9
Multiple Choice
Group- F ---->નીચેનામાંથી કયુ જોડકુ ખોટુ છે ?
ગુજરાત - કર્કવૃત
મણીપુર - કર્કવૃત
રાજસ્થાન - કર્કવૃત
છતીસગઢ - કર્કવૃત
10
Multiple Choice
Group- G ---->નીચેનામાંથી કયા દેશની અર્થવ્યવસ્થા (ઈકોનોમી) ભારતથી આગળ છે ?
જર્મની
ઈન્ગલેન્ડ
ફ્રાન્સ
રશિયા
11
Multiple Choice
Group- H ---->યમુના નદી નીચેના માંથી કયા શહેરમાંથી પસાર થતી નથી.
દિલ્હી
આગ્રા
અલ્હાબાદ
અયોધ્યા
12
Multiple Choice
Group-I ----> નીચેનામાંથી કયુ જોડકુ ખોટુ છે ?
પાકિસ્તાન = રૂપિયા
ઈંગ્લેન્ડ = ડોલર
જાપાન = યેન
ચીન = યુઆન
13
Multiple Choice
Group- F ---->વર્ષ - ર૦ર૪ના ઓલમ્પિકમાં ભારતને કુલ કેટલા મેડલ મેળવ્યા ?
5
6
7
8
14
Multiple Choice
Group- G ---->વર્ષ 2024માં ભારતની લોકસભાની કેટલામી ચુંટણી હતી?
17મી
18મી
19મી
20મી
15
Multiple Choice
Group- H ---->ભારતમાં રાઈટ - ટુ - એજયુકેશન એકટમાં કેટલા વર્ષના બાળકને મફત અને ફરજીયાત શિક્ષાણનો હક આપેલો છે ?
6 થી 14 વર્ષ
6 થી 12 વર્ષ
6 થી 16 વર્ષ
ત્રણેયમાંથી એક પણ નહી
16
Multiple Choice
Group-I ---->આપણા પાઠય પુસ્તકમાં પ્રથમ પેજ ઉપર ક થી કયા સુધી મૂળાભૂત ફરજો આપેલી છે ?
ક થી ઠ
ક થી ટ
ક થી ઢ
ક થી ડ
17
Multiple Choice
Group- F ---->નીચેનામાંથી ભારતનાં કયાં રાજયની વસ્તી વધુ છે ?
તામીલનાડુ
પશ્ચિમ બંગાળ
બિહાર
મહારાષ્ટ્ર
18
Multiple Choice
Group- G ---->ભારતની નવી ૨૦ રૂા. ની ચલની નોટ પાછળ શેનું ચિત્ર આપેલું છે ?
લાલ કિલ્લાનું
રાણકી વાવ
હમ્પી સ્થાપત્ય
ઈલોરાની ગુફા
19
Multiple Choice
Group- H ---->નીચેનામાંથી કયુ જોડકુ ખોટું છે ?
મહારાષ્ટ્ર= નાગપુર
તામીલનાડુ= કોઈમ્બતુર
આંધ્રપ્રદેશ = હૈદરાબાદ
ઉતરપ્રદેશ = કાનપુર
20
Multiple Choice
Group-I ---->ભારતીય રીઝર્વ બેંકની સ્થાપના કયારે થઈ ?
1 લી એપ્રિલ 1939
1 લી એપ્રિલ 1935
1 લી એપ્રિલ 1939
7 મી એપ્રિલ 1935
Group- F ---->વિશ્વ સ્વાસ્થ્ય દિવસ કયારે ઉજવાય છે ?
1 એપ્રિલ
5 એપ્રિલ
7 એપ્રિલ
12 એપ્રિલ
Show answer
Auto Play
Slide 1 / 20
MULTIPLE CHOICE
Similar Resources on Wayground
13 questions
Exploring the New World: European Settlements in North America
Presentation
•
6th - 8th Grade
13 questions
Political Parties and the Media
Presentation
•
6th - 8th Grade
15 questions
Collective Nouns
Presentation
•
5th - 8th Grade
18 questions
4.4.2 PRACTICE Animal Behaviors for Reproduction
Presentation
•
6th - 8th Grade
16 questions
Identifying Variables, Control and Experimental Groups
Presentation
•
6th - 8th Grade
16 questions
The Periodic Table and Bonding
Presentation
•
6th - 8th Grade
14 questions
Making Inferences
Presentation
•
6th - 8th Grade
14 questions
¿Quieres ir conmigo?
Presentation
•
6th - 8th Grade
Popular Resources on Wayground
10 questions
5.P.1.3 Distance/Time Graphs
Quiz
•
5th Grade
10 questions
Fire Drill
Quiz
•
2nd - 5th Grade
20 questions
Equivalent Fractions
Quiz
•
3rd Grade
22 questions
School Wide Vocab Group 1 Master
Quiz
•
6th - 8th Grade
20 questions
Main Idea and Details
Quiz
•
5th Grade
20 questions
Context Clues
Quiz
•
6th Grade
20 questions
Inferences
Quiz
•
4th Grade
12 questions
What makes Nebraska's government unique?
Quiz
•
4th - 5th Grade
Discover more resources for World Languages
20 questions
Tener Expressions
Quiz
•
6th - 12th Grade
25 questions
Direct object pronouns in Spanish
Quiz
•
7th Grade
20 questions
Ser vs Estar (DOCTOR/PLACE)
Quiz
•
6th - 8th Grade
20 questions
School Supplies in Spanish
Quiz
•
6th - 8th Grade
20 questions
Realidades 1 - 3A Vocabulario
Quiz
•
8th - 12th Grade
20 questions
Tener & Tener Expressions
Quiz
•
8th Grade - University
13 questions
Los Adjetivos Posesivos
Presentation
•
6th - 9th Grade
30 questions
Realidades 1: Chapter 3B Plurals of Adjectives
Quiz
•
KG - University