Search Header Logo
એક ચલ સુરેખ સમીકરણ

એક ચલ સુરેખ સમીકરણ

Assessment

Presentation

Arts

6th - 8th Grade

Practice Problem

Easy

Created by

GOSAL SCHOOL

Used 15+ times

FREE Resource

0 Slides • 20 Questions

1

Multiple Choice

એક ચલ સુરેખ સમીકરણ વાપરીએ ત્યારે કઈ કાળજી રાખવી જોઈયે?

1

ચલની ઘાત 1 હોવી જોઈએ

2

બંને બાજુ સરખી ગણિતીય ક્રિયાઓ કરાવી

3

પરીણામ સત્ય હોવું જોયે

4

આપેલ તમામ

2

Multiple Choice

કોઈપણ સમય સંખ્યા ની વચ્ચે કેટલી સમય સંખ્યા આવે ?

1

એક પણ નહિ

2

અસંખ્ય

3

એક જ આવે

4

આપેલ તમામ

3

Multiple Choice

ક્યાં ચતુષ્કોણના વિકર્ણ સમાન હોય છે ?

1

પતંગાકાર

2

સમાંતરબાજુ ચતુષ્કોણ

3

લંબચોરસ

4

આપેલ તમામ

4

Multiple Choice

સામસામેની બાજુ ની જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણ ને શું કહે છે?

1

સમાંતરબાજુ ચતુષ્કોણ

2

સમબાજુ ચતુષ્કોણ

3

લંબચોરસ

4

એક પણ નહિ

5

Multiple Choice

જયારે પાસ-પાસેની બે બાજુ અને ત્રણ ખૂણા જાણતા હોઈએ તો આપને ચતુષ્કોણ રચી શકીએ?

1

હા

2

ના

6

Multiple Choice

ચતુષ્કોણના કેટલા માપ એક અનન્ય ચતુષ્કોણ સુનિશ્ચિત કરે છે?

1

ત્રણ

2

ચાર

3

પાંચ

4

7

Multiple Choice

900 નો વર્ગ કેટલો થાય ?

1

810

2

8100

3

810000

4

નો થાય

8

Multiple Choice

૨૩૫૨ એ પૂર્ણવર્ગ છે ?

1

હા

2

ના

9

Multiple Choice

બધીજ પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક કયો ન હોય ?

1

1

2

4

3

7

4

9

10

Multiple Choice

વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની મદદથી શોધી શકાય ?

1

હા

2

ના

11

Poll

આવી પ્રશ્નોતરી બાળકો માટે ઉપયોગી થાય તમારો અભિપ્રાય આપો ?

ખુબ જ ઉપયોગી

ના નો કામ લાગે

બાળકોને મઝા આવે

કરવી જોય

12

Multiple Choice

હું મારી ઉમર થી 5 વર્ષ નાનો છું.મારી બહેન મારી ઉમરથી 3 વર્ષ મોટી છે બહેનની ઉમર ૨૦ છે.

1

17

2

18

3

19

4

20

13

Multiple Choice

4x-7=2x+2 વિધાન સાચું છે?

1

true

2

false

14

Multiple Choice

x+1=x-1 શું ક્યારેય સાચું હોઈ શકે ?

1

ના

2

હા

15

Multiple Choice

એક ચલ સુરેખ સમીકરણના ઉકેલ માટે ક્યાં પ્રકાર નો ગુણોત્તર રાખવો જોઈએ ?

1

એક ચલ સમીકરણ

2

દ્વિચલ સમીકરણ

3

સંતુલિત સમીકરણ

4

એક પણ નહિ

16

Multiple Choice

એક સંખ્યા છે જેની બે ગણી કરવાથી 6 વધારવાથી મળેલી રકમ ૨૦ થાય છે.

1

5

2

6

3

7

4

8

17

Multiple Choice

3x+3,a+b+c,X2+XY+Y3,X2_Y2 પદાવલી કે જેમાં ફક્ત એક જ ચલ છે.

1

a+b+c

2

3x+3

3

X2+XY+Y

4

એક પણ નહિ

18

Multiple Choice

સમીકરણ ઉકેલો :- (2x-3)/5=1

1

2

2

3

4

4

5

19

Multiple Choice

એક ચલ સુરેખ સમીકરણના ભાગો ક્યાં છે?

1

ચલ

2

સહગુણી

3

સ્થિર સંખ્યા

4

આપેલ તમામ

20

Multiple Choice

એક શરમાળ સખ્યા જયારે 3 થી ગુણાકાર થાય અન પછી ૪ ઘટાડી દેવામાં આવે ટો પરિણામ ૧૭ થાય છે.સંખ્યા શોધો .

1

5

2

6

3

7

4

8

એક ચલ સુરેખ સમીકરણ વાપરીએ ત્યારે કઈ કાળજી રાખવી જોઈયે?

1

ચલની ઘાત 1 હોવી જોઈએ

2

બંને બાજુ સરખી ગણિતીય ક્રિયાઓ કરાવી

3

પરીણામ સત્ય હોવું જોયે

4

આપેલ તમામ

Show answer

Auto Play

Slide 1 / 20

MULTIPLE CHOICE