Search Header Logo

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર mcq mr Nausil patel forna

Authored by NAUSIL PATEL

Social Studies, History

7th - 11th Grade

Used 4+ times

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર mcq mr Nausil patel forna
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

50 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હિન્દુસ્તાન ની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગેજ કોણ હતો

હોકીન્સ

સર થોમસ રો

મુનરો

રોબર્ટ કલાઇવ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સીરાજ-ઉદ-દૌલાએ કંપની ને હુકમ કર્યો કે.....

ત્રણેય

કાયદેસર નો કર ભરી વેપાર કરે

અંગ્રેજો કોઠીયો ની કિલ્લાબંદી ન કરે

કંપની રાજ્ય ના શાસન માં દાખલ ન કરે

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

લંડન માં ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના થઇ તે સમયે ભારત દેશ માં કયા રાજા નું શાસન હતું

અકબરબાદશાહ

હૈદર અલી

બાબર

ઓરગઝેબ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઇ.સ 1608 માં સમુદ્રી માર્ગ થી આવેલ પહેલું અંગ્રેજ વહાણ નું નામ સુ હતું..

ડ્રેગન

હેકટર

એક કરતાં વધારે

એક પણ નહીં

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારતમાં "બ્લૂ વોટર પોલિસી" ..કયા યુરોપિયન ગવર્નરે ચલાવી હતી..

ફાંસીસ દ અલમેડા

અલબુકર્ક

હોકીન્સ

અન્ય

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ભારત દેશ માં પ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી હતી

ડચ

પોર્ટુગલ

અંગ્રેજો

ડેનિસ

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા યુદ્ધ પછી ભારતમાં ડચ પ્રજાઓનું આધિપત્ય સમાપ્ત થઈ ગયું..

વેદરા નું યુદ્ધ

કર્ણાટક નું યુદ્ધ

અન્ય

મરાઠા અંગ્રેજો નું યુદ્ધ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?