
8th Ch-1 સંમેય સંખ્યાઓ Quiz-8
Authored by Bhavesh Patoliya
Mathematics
8th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
ને સઁખ્યાંરેખા ઉપર દર્શાવવા 1 અને 2 વચ્ચે ...... સરખા ભાગ પાડીશું.
2
3
4
5
2.
MULTIPLE CHOICE QUESTION
3 mins • 1 pt
ને સઁખ્યાંરેખા ઉપર દર્શાવવા 1 અને 2 વચ્ચે ...... સરખા ભાગ પાડીશું.
1
3
5
7
3.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
બે સંમેય સંખ્યાઓનો ગુણાકાર ....... સંખ્યા જ હોય.
પૂર્ણ
પ્રાકૃતિક
સંમેય
એક પણ નહિ
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ધન સંમેય સંખ્યાઓ સંખ્યારેખા ઉપર જમણી બાજુ હોય છે .
આપેલ વિધાન ખરું કે ખોટું
ખરું
ખોટું
5.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
કોઈપણ ધન સંમેય સંખ્યાનો વ્યસ્ત ...... હોય
ઋણ
ધન
0
1
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?