Search Header Logo

8th Ch-2 Quiz-11 (18.7.2020)

Authored by Bhavesh Patoliya

Mathematics

8th Grade

Used 1+ times

8th Ch-2 Quiz-11 (18.7.2020)
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

બે અંકોની સંખ્યા 62ના અંકોના સ્થાન અદલાબદલી કરતાં મળતી સંખ્યા ........ થાય. (Com)

62

26

8

4

2.

MULTIPLE CHOICE QUESTION

5 mins • 1 pt

બે અંકોની એક સંખ્યાના અંકોનો તફાવત 3 છે. અંકોની અદલાબદલી કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યામાં ઉમેરતાં 143 મળે છે તો મૂળ સંખ્યા શોધો. (Ps)

85

58

140

146

3.

MULTIPLE CHOICE QUESTION

5 mins • 1 pt

બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલાબદલી કરતાં મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય,તો મૂળ સંખ્યા શોધો.

૪૧

14

63

36

4.

MULTIPLE CHOICE QUESTION

5 mins • 1 pt

બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 7 છે. જો સંકોની અદલાબદલીકરતા મળેલ નવી સંખ્યા, મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય, તો મૂળ સંખ્યા શોધો. (Ps )

25

52

27

72

5.

MULTIPLE CHOICE QUESTION

5 mins • 1 pt

બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 8 છે. જો અંકોના સ્થાન અદલબદલ કરવામાં આવે, તો બનતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 18 જેટલી વધી જાય છે, તો તે સંખ્યા કઈ હશે? (Ps)

18

35

58

85

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?

Similar Resources on Wayground