Search Header Logo

mauryan dynasty and arrival of europeans

Authored by Haresh Patel

History

University

Used 2+ times

mauryan dynasty and arrival of europeans
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

12 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

મૌર્ય વંશના ક્યા રાજાને “દેવનામપ્રિય” અથવા “પ્રિયદર્શી” રાજા કહે છે?

બિંદુસાર

અશોક

બિંબિસાર

ચંદ્રગુપ્ત

2.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

મૌર્ય વહીવટીતંત્રમાં “સમાહર્તા” કયું ખાતું સંભાળતો?

નાણું અને મહેસૂલ

સંરક્ષણ (લશ્કર)

દફતર

શુલ્ક (જકાત)

3.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

લોકો ધર્મયુક્ત જીવન જીવે તે માટે અશોકે તેના રાજ્યમાં નીચે પૈકી ક્યા અધિકારીઓની નિમણુંક કરી હતી?

ધર્માધ્યક્ષો

પંડિતરાવ

કોષાધ્યક્ષ

ધર્મ મહામાત્રો

4.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

મૌર્ય સામ્રાજ્યમાં જમીન મહેસૂલ 1/6 થી ¼ ટકા સુધી વસૂલવામાં આવતું.

મૌર્ય સામ્રાજ્યમાં કંટકશોધન અને ધર્મસ્થીય એમ બે પ્રકારના ન્યાયાલય હતા.

મેગસ્થનિસના જણાવ્યા અનુસાર સૈન્ય વહીવટ પાંચ સભ્યોવાળી છ સમિતિઓ દ્વારા ચલાવવામાં આવતો હતો.

મેગેસ્થનિસના મત મુજબ ભારતમાં ચાર વર્ણો હતા.

5.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

અર્થશાસ્ત્રમાં રાજ્યને “સપ્તાંગ” અંગો દ્વારા ચલાવવાની સલાહ આપવામાં આવી છે. નીચેના પૈકી કોનો સપ્ત-અંગોમાં સમાવેશ થતો નથી?

કોષ

વિદેશીઓ

મિત્ર

દૂર્ગ

6.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

અશોકના 14 મહાલેખોમાં પ્રથમ શિલાલેખમાં પશુ બલીની નિંદા કરવામાં આવી છે.

અશોકે ચોથા મહાલેખમાં ભેરીઘોષની જગ્યાએ ઘમ્મઘોષની જાહેરાત કરી છે.

અશોકના તેરમાં મહાલેખમાં કલિંગના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે.

મેરઠનો સ્તંભલેખ અલાઉદ્દીન ખીલજી દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો.

7.

MULTIPLE CHOICE QUESTION

45 sec • 1 pt

નીચે આપેલ જોડકા જોડો.

યુરોપિયન પ્રજા ભારતમાં આવવાનો ક્રમ

a. ફ્રેંચ (i) દ્વિતીય

b. અંગ્રેજ (ii) પ્રથમ

c. ડચ (iii) તૃતીય

d. પોર્ટુગીઝ (iv) છેલ્લા

a-ii b-i c-iv d-iii

a-iv b-ii c-iii d-i

a-iv b-i c-iii d-ii

a-iv b-iii c-i d-ii

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?

Discover more resources for History