10 SS 2 & 9

10 SS 2 & 9

Assessment

Quiz

Social Studies

10th Grade

Practice Problem

Hard

Created by

Lead First

Used 6+ times

FREE Resource

Student preview

quiz-placeholder

55 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

આ મહાનુભાવ કોના માટે જાણીતા છે ?

નાટ્યકલા := જયશંકર સુંદરી

ભવાઇ := કિશોરીલાલ મશરુવાળા

ચિત્રકલા := જયદેવ નામદેવ

માટીકલા := સુખદેવ રામદેવરા

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

અરે ભાઇ આ કઇ નૃત્યકલા છે ?

ભારતનાટ્યમ

કથકલી

કૂચીપૂડી

કથક

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

અરે ભાઇ આ કઇ નૃત્યકલા છે ?

મણીપૂરી

ચાળો

કૂચીપૂડી

ભોજપૂરી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

આપેલ ચિત્ર જોઇને જણાવો કે આ ચિત્ર કોનું અને ક્યાં આવેલું છે ? (માર્ચ-19)

પધ્મનાથ - અજંટા

નટરાજ - ઇલોરા

પદ્મપાણિ - અજંટા

નટરાજ - એલિફન્ટા

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image

પાઠયપુસ્તકની આ આકૃતિ ઓળખો ?

હાથવણાટના ગાલિચા

સિદી સૈયદની જાળી

ભીંતચિત્રો

એક પણ નહીં

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

માનવીએ પોતાનાં, કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા-કોશલ્ય દ્વારા કે કંઇ પ્રાપ્ત કર્યુ કે સર્જન કર્યુ તેને શું કહે છે ? (માર્ચ-19)

ભૌતિક વારસો

જૈવિક વારસો

સાંસ્કૃતિક વારસો

પ્રાકૃતિક વારસો

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

નીચે આપેલ વિશેષતા કયા નૃત્ય સાથે જોડાયેલ છે ? (માર્ચ-19)

1. આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રામાં વણી લેવામાં આવી છે.

2. આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે.

3. આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બન્ને કરે છે.

કુચીપુડી

કથકલી

ઓડિસી

મણિપુરી

Create a free account and access millions of resources

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?