
AMPEL Quiz day 6
Authored by AMPLE DREAMS EDUCOM
Education
KG - Professional Development
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
20 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ક્યાં ધર્મ નું ચિહન અગ્નિ(મશાલ) છે ?
પારસી
ખ્રીષ્ટિ
યહૂદી
હિન્દૂ
2.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
અમૃત મહોત્સવ કેટલા વર્ષ એ ઉજવાય છે ?
40
50
60
75
3.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
કિશાન ઘાટ આ કોની સમાધિ છે ?
જવાહર લાલ નહેરુ
વીર ભૂમિ
ચૌધરી ચરણસિંહ
મહાપ્રયાણઘાટ
4.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ગુજરાત માં ટેકનલોજી યુનિવરસિટી ક્યાં આવેલી છે ?
અમદાવાદ
જૂનાગઢ
અમરેલી
સુરેન્દ્રનગર
5.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
કચ્છ માં દર વર્ષે કોની યાદ માં મેળો ભરાય છે ?
સંત મેકરણ દાદા
સંત મકરણ દાદા
સંત મેઘરાજ દાદા
સંત ગોપાલ દાદા
6.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
પ્રથમગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા ?
નાનાભાઈ હરિદાસ
નાનજીભાઈ દેસાઈ
ઠક્કર બાપા
શયામજી કૃષ્ણવર્મા
7.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ગુજરાત માં રીંછ માટેનું અભ્યારણ ક્યાં આવેલું છે
દાહોદ
ગોધરા
અંબાજી
સાસણગીર
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?