
Grade 7 Science Ch 6
Authored by Nitish Premani
Science
7th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
9 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
1. વ્યાપક રીતે ફેરફારના કુલ કેટલા પ્રકાર છે ?
બે
ત્રણ
ચાર
પાંચ
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
2. જ્યારે આપણે કાગળને કાપીને તેના ટૂકડા કરીએ ત્યારે તેના કયા ગુણધર્મ માં ફેરફાર થયો કહેવાય ?
રંગ
આકાર
ભૌતિક અવસ્થા
રાસાયણિક અવસ્થા
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
3. જ્યારે આપણે પાણીને ઉકાળીને ગરમ કરીએ ત્યારે તેના કયા ગુણધર્મમાં ફેરફાર થાય છે ?
ભૌતિક અવસ્થા
રંગ
આકાર
પરિમાણ
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
4. નીચેનામાંથી કયા ગુણધર્મનો સમાવેશ ભૌતિક ગુણધર્મમાં થતો નથી ?
આકાર
પરિમાણ
ગંધ
ભૌતિક અવસ્થા
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
5. લોખંડનું કટાવું એ નીચેનામાંથી કયો ફેરફાર છે?
ભૌતિક ફેરફાર
રાસાયણિક ફેરફાર
જૈવિક ફેરફાર
જૈવ રાસાયણિક ફેરફાર
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
6. રસોડામાં રસોઈના કામમાં vaપ્રાંતો ગેસ એ લિકવીફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) છે. સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતરણ થાય છે. (ફેરફાર -a) ત્યારબાદ તેનું દહન થાય છે. (ફેરફાર - b) આ ફેરફારો સાથે સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સંબંધ ધરાવે છે. સાચા વિધાનની પસંદગી કરો.
ફેરફાર - a રાસાયણિક ફેરફાર છે.
ફેરફાર - b રાસાયણિક ફેરફાર છે.
ફેરફાર - a અને b બંને રાસાયણિક ફેરફાર છે.
ઉપરોક્ત પૈકી એકપણ રાસાયણિક ફેરફાર નથી.
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
7. પ્રાણીજ કચરાને પચાવીને અજારક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે. (ફેરફાર - a) ત્યારબાદ બાયોગેસનું દહન થાય છે. (ફેરફાર - b) તો તેની સાથે સંબંધિત નીચે આપેલ વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
ફેરફાર - a રાસાયણિક ફેરફાર છે.
ફેરફાર - b રાસાયણિક ફેરફાર છે.
ફેરફાર - a અને b બંને રાસાયણિક ફેરફાર છે.
ઉપરનામાંથી એકપણ રાસાયણિક ફેરફાર નથી.
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?