Search Header Logo

BC EXAM QUIZ (3)

Authored by Kireet Pomal

Professional Development

10th Grade

Used 19+ times

BC EXAM QUIZ (3)
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

25 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૨૬. ‘ચુકવણી કરવા નથી માંગતા’ આવા દેવાદારોને “વિલફુલ ડિફોલ્ટર” તરીકે ઓળખવામાં આવે છે. તેમના માટે કયું વિધાન સાચું છે.

એ. તેઓ રીકવરી એજેન્ટના કોલ્સને એક યા બીજા બહાના હેઠળ જવાબ આપવાનું ટાળશે.

બી. તેઓ શાખામાં આવી મેનેજર સાથે જ મુલાકાત કરશે.

સી. તે ફોન પર તરત જ જવાબ આપશે અને પૈસા ભરી જશે.

ડી. તેઓ નિયમિત હપ્તા ભરવાનું તરત જ શરુ કરી દેશે.

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૨૭. નીચેનામાંથી ક્યાં કાયદા માટે વિધાન યોગ્ય છે. (બેન્કરની મુખ્ય ફરજોમાની એક એ ગ્રાહકના ખાતાની માહિતી સંપૂર્ણ ગુપ્તરીતે જાળવવાનું.)

એ. રીઝર્વ બેંક કાયદા અધીન.

બી. મની લોન્ડરિંગ એક્ટ

સી. બેંકર્સ બુક ઓફ એવીડન્સ એક્ટ

ડી. નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૨૮.એક અધીરા ગ્રાહક સાથે તમે બેન્કર તરીકે કેવી રીતે કામ કરશો?

 

એ. તેમના સવાલના જવાબ નહિ આપી તેને બેસાડી રાખીશું.

બી. આવા ગ્રાહકનું કામ કોઈ પણ પ્રકારના વિલંબ વગર ઝડપથી પૂરું કરવું.

સી. તેને ખોટી માહિતી આપી જલ્દી રવાના કરીશું.

ડી. આવા ગ્રાહકને બેંકના નિયમ શું છે તેની સામે ફરિયાદ કરવી.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૨૯. એક અનિર્ણિત ગ્રાહક માટે નીચે આપેલ માંથી કયું વિધાન ખોટું નથી.

એ. તે દરેક બાબતે બેન્કરની ફરિયાદ જ કરતા હોઈ છે.

બી. તેમને બીજા ગ્રાહક પહેલા આવી ગયા છે તેનું કામ થાય કે નહિ તેની પરવા નથી

સી. આવા ગ્રાહક તેમને ખરેખર કોઈ ખાત્રી નથી. તેઓ કદાચ અથવા મને ખબર નથી જેવા જવાબ આપશે.

ડી. આવા ગ્રાહક વાટાઘાટ કરવા તૈયાર હોતા નથી.

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૩૦. ડીપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ આર.બી.આઈ. દ્વારા ઉભું કરવામાં આવેલ છે. જેનો....... વર્ષ કે તેથી વધુ સમય માટે દાવો કરવામાં આવ્યો નથી અથવા સંચાલિત થયા નથી તેવા નિષ્ક્રય ડીપોઝીટ ખાતાઓની રકમ આ ફંડમાં સ્થાનાંતરણ કરવાની હોઈ છે.

એ. વીસ

બી. પંદર

સી. પાંચ

ડી. દસ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૩૧. ક્રોસ સેલિંગ માટે નીચે માંથી કયું વિધાન ખોટું નથી.

એ. ગ્રાહકને વધારેમાં વધારે ફાયદો થાય તેવી થાપણમાં રોકાણ કરાવવું.

બી. શાખામાં થાપણ ધરાવતા હોય તેમને કાર લોન આપવી.

સી. એવા ગ્રાહક કે જે લોન લેવા માંગે છે તેની પાસેથી ડીપોઝીટ ફરજીયાત લેવી.

ડી. પહેલેથી જ શાખા સાથે બેન્કિગ સંબંધ ધરાવતા ગ્રાહકને બહુવિધ પ્રોડક્ટનું વેંચાણ કરવું.

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

૩૨. આઇએમપીએસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

એ. તાત્કાલિક ચુકવણી પદ્ધતિ (Immediate payment system)

બી. તાત્કાલિક ચુકવણી સેવા (Immediate payment service)

સી. ઇન્ટર બેંક પેમેન્ટ સેવા (Interbank Payment Service)

ડી. ઉપરમાંથી એક પણ નહિ.

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?