
ગુજરાતનો ઈતિહાસ 1
Authored by Dharmavirsinh Rana
History
6th - 8th Grade

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
50 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
હડપ્પીય સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં ક્યા સ્થળે જોવા મળે છે?
હળવદ
ઈડર
લોથલ
માધવપુર
2.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ગુજરાતનો સૌથી મોટો ડેમ કયો છે?
વિલીન્ગટન ડેમ
ભાદર ડેમ
મચ્છુ ડેમ
સરદાર સરોવર ડેમ
3.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે?
મોરારજી દેસાઈ
સરદાર પટેલ
ગોપાલકૃષ્ણ ગોખલે
ગાંધીજી
4.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ગુજરાતના લોખંડી પુરુષનો જન્મ કઈ સાલમાં થયો હતો?
ઈ.સ.૧૯૭૩
ઈ.સ.૧૮૭૫
ઈ.સ.૧૯૭૧
ઈ.સ.૧૯૭૬
5.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
બળવંતરાય મહેતા
રતુભાઈ અદાણી
પ્રાણલાલ મુનશી
ઉછરંગરાય ઢેબર
6.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ગુજરાતમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનીટીની ઉંચાઈ કેટલી છે?
૬૦૦ ફૂટ
૫૯૯ ફૂટ
૫૯૦ ફૂટ
૫૯૭ ફૂટ
7.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
ગુજરાતમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી?
ઈન્દુલાલ યાજ્ઞિક
અમૃતલાલ ઠક્કર
ગાંધીજી
રવિશંકર મહારાજ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?