Search Header Logo

untitled

Authored by Baldevpari Pari

World Languages

Used 1+ times

untitled
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જનનીનો સમાનાર્થી શબ્દ જણાવો.

માતા

પિતા

માતુલ

એક પણ નહીં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

એક જ લક્ષ્ય - આ પાઠના લેખક કોણ છે ?

Kalpeah પટેલ

પુષ્પા અંતાણી

કવિ દલપતરામ

નાનાભાઈ ભટ્ટ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સાહીલ મારો પ્રિય વિદ્યાર્થી છે. - આ વાક્યમાં વિશેષણ કયું છે ?

સાહીલ

વિદ્યાર્થી

મારો

પ્રિય

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મારે શું કામ કરવાનું છે ? - આ વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ કયું છે ?

મારે

શું

કામ

કરવું

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

લક્ષ્મીની છોળો ઉછાળવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ખુબ ઓછું ધન હોવું

કરકસરિયા હોવું

લક્ષ્મીને બોલાવવી

પુષ્કળ પ્રમાણમાં ધન હોવું

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?