Search Header Logo

ધોરણ - ૭ એકમ ૮ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર

Authored by Sanjay Patel

Social Studies

7th Grade

Used 11+ times

ધોરણ - ૭ એકમ ૮ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

46 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેરલ સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે ?

મલયાલમ સંસ્કૃતિ

તમિલ સંસ્કૃતિ

તેલુગુ સંસ્કૃતિ

કન્નડા સંસ્કૃતિ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કેરલમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે ?

તેલુગુ

કન્નડ

તમિલ

મલયાલમ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બંગાળી ભાષાનો ઉદભવ કઈ ભાષામાંથી થયો હોવાનું મનાય છે ?

પર્શિયન

સંસ્કૃત

હિન્દી

મલપાલમ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાતી ભાષાની જનની કઈ છે ?

સંસ્કૃત

પાકૃત

અપભ્રંશ

અવધી

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા વિદ્વાનના સમયથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ ?

હેમચંદ્રાચાર્યના

શંકરાચાર્યના

વલ્લભાચાર્યના

રામાનુજાચાર્યના

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કયા સાહિત્યકારની કલમ એ ગુજરાતી ભાષાનો સાહિત્ય યુગ શરૂ થયો ?

ઉમાશંકર જોશીની

નરસિંહ મહેતાની

નર્મદની

નવલરામની

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મીરાબાઈ એ કોને કેન્દ્રમાં રાખીને પદો રચ્યા છે ?

કૃષ્ણ ભક્તિને

શિવ ભક્તિને

રામ ભક્તિને

વિષ્ણુભક્તિને

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?