mat12

mat12

Assessment

Quiz

others

Hard

Created by

Mare dheyay

FREE Resource

Student preview

quiz-placeholder

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

Media Image
નીચેની આકૃતિમાં કોઈ બહુપદી y = p(x)નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p(x)નાં શૂન્યોની સંખ્યા 3 છે.
ખોટું
ખરું

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

गु.सा.अ. (5, 15) = 10 थाय.
ખરું
ખોટું

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1/a2≠b1/b2સ્થિતિ માં સુરેખ સમીકરણયુગ્મ સુસંગત છે.
ખોટુ
ખરુ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય.
ખોટુ
ખરુ

5.

FILL IN THE BLANK QUESTION

30 sec • 1 pt

સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખો.

6.

FILL IN THE BLANK QUESTION

30 sec • 1 pt

વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલ સ્પર્શક મળે?

7.

FILL IN THE BLANK QUESTION

30 sec • 1 pt

સૂર્ય પૂર્વમાં ઊગે તે ઘટનાની સંભાવના કેટલી?

8.

FILL IN THE BLANK QUESTION

30 sec • 1 pt

વર્ગ 65 - 75ની વર્ગલંબાઈ જણાવો