
559 ધો7 સાવિ પ્ર6 સત્ર2 LT
Authored by FARIYADKA P SCHOOL 6 TO 8
World Languages
7th Grade
Used 2+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વણઝારા સમાજમાં કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિ પંચ લવાદ ની પ્રભાવી ભૂમિકા ભજવે છે.
ખરું
ખોટું
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કાંગસિયા વેડવા મદારી ડફેર વગેરેનો સમાવેશ થાય છે.
ખોટું
ખરું
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
વણઝાર સાથે સંકળાયેલા લોકો એટલે વણઝારા.
ખોટું
ખરું
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
નટ લોકો જાદુ કરવા, દોરડા પર ચાલવું,લાકડી પર ચાલવું જેવા કરતબો થી લોકોનું મનોરંજન કરતા હોય છે.
ખરું
ખોટું
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
કાંગસિયા લોકો દૂર દૂરના વિસ્તારમાં રહેતા હોવા છતાં તેમની ભાષા, જીવનશૈલી, ખોરાક અને પહેરવેશ લગભગ સમાન હોય છે.
ખરું
ખોટું
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?