
ધાતુ અધાતુ વિજ્ઞાનના આઠ ટોપિક યાદવ મનમોહનસિંહ નેત્રંગ ભરૂચ
Authored by manmohansinh yadav
History
10th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
171 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
નીચેના પૈકી કોનો સમાવેશ ધાતુઓમાં થતો નથી
લોખંડ (આયર્ન), તાંબુ (કોપર) , એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, સીસુ (લેડ), , જસત ( ઝિંક) , પારો, સોનુ, ચાંદી, પોટેશિયમ, કેલ્શિયમ,
કાર્બન (કોલસો અથવા ગ્રેફાઇટ), સલ્ફર અને આયોડિન, નાઇટ્રોજન, ઓક્સિજન ,ફ્લોરીન, ફોસ્ફરસ, સલ્ફર ક્લોરિન
2.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ધાતુના સામાન્ય ગુણધર્મો બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ધાતુ તત્વો ની સપાટી ચળકાટ વાળી હોય છે
ધાતુ તત્વ ઘન સ્વરૂપે હોય છે અને સખત હોય છે
ધાતુ સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે અને અપવાદરૂપે પ્રવાહી સ્વરૂપમાં પણ હોય છે
ધાતુતત્વ તણાવપણા (તન્યતા નો ગુણધર્મ) ગુણધર્મ ધરાવે છે
ધાતુ તત્વો ના ગલનબિંદુ (ઉત્કલનબિંદુ) નીચા હોય છે
3.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ધાતુ તત્વના ગુણધર્મો બાબતે નીચેનામાંથી ખોટું વિધાન શોધો
ધાતુ તત્વો ના ગલનબિંદુ ઊંચા હોય છે
ધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે
ધાતુ તત્વ અને પછાડતા રણકાર ઉત્પન્ન થાય છે
ધાતુ તત્વો માં ટીપાઉંપણાનો ગુણધર્મ ધરાવે છે
4.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ધાતુ તત્વો કયા સ્વરૂપે જોવા મળે છે
ઘન અને પ્રવાહી
ઘન પ્રવાહી અને વાયુ
માત્ર ઘન સ્વરૂપે
માત્ર પ્રવાહી સ્વરૂપે
5.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ધાતુ તત્વ સામાન્ય રીતે સખત હોય છે પરંતુ નીચેના પૈકીકયા ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય છે
સોડિયમ, પોટેશિયમ ,લિથિયમ, લેડ (શિશું)
લોખંડ ,તાંબુ ,એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ
કોલસો સલ્ફર આયોડીન, ક્લોરીન
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
ધાતુ તત્વો સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે પરંતુ-------: પ્રવાહી સ્વરૂપે મળે છે
(૧)પારો
(૨)બ્રોમીન
એક અને બે બંને સાચા છે
એક
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
એક ગ્રામ સોના માંથી ------- કિલોમીટર નો તાર બનાવી શકાય છે
૪
૨
૫
કોઈ મર્યાદા નથી
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?