
તાજેતરના પ્રશ્નો 15- 2- 2025 યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ ભ
Authored by manmohansinh yadav
World Languages
2nd Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
149 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
TATA ટ્રસ્ટ ના નવા ચેરમેન કોણ છે
રતન ટાટા
નોએલ ટાટા
જમશેદ ટાટા
આપેલ તમામ
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
રતન ટાટા બાબતે નીચેનામાંથી ખોટું વિધાન શોધો
રતનટાટા ટાટા સન્સ કંપનીના માલિક હતા
રતન ટાટા પારસી ધર્મ જોડે સંકળાયેલા હતા
ટેટલી(ટાટા ટી), કોરસ, જગુઆર લેન્ડ રોવર, રતન ટાટા ના વૈશ્વિક સંપાદનો છે
રતન ટાટા ને ભારત સરકારે પદ્મભૂષણ , પદ્મવિભૂષણ, ભારતરત્ન થી ત્સન્માન કર્યું છે
રતન ટાટા કોર્નલ યુનિવર્સિટીને 50 મિલિયન યુએસ ડોલર દાન આપીને ઇતિહાસના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય દાતા બન્યા
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
હાલમાં હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો હરિયાણાના મુખ્યમંત્રી હાલમાં કોણ છે
બાદલસિંહ
અમરેન્દ્ર સિંહ
ઓમાર અબ્દુલ્લા
નાયબસિંહ શૈની
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
હાલમાં જમ્મુ કાશ્મીરમાં જમ્મુકાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીની સરકાર છે, હાલમાં ત્યાંના મુખ્યમંત્રી કોણ છે
મનોજ સિંહા
ઓમાર અબ્દુલ્લા
મહેબુબામુફ્તી
રાહુલ ગાંધી
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
ભારતીય બંધારણના અનુચ્છેદ 356 મુજબ જો રાજ્ય સરકાર બંધારણની જોગવાઈ અનુસાર ચાલી શકે તેમ નથી તો આવા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે
રાષ્ટ્રપતિ જે તે રાજ્યના રાજ્યપાલના રિપોર્ટ મુજબ અથવા તો રાજ્યપાલના રિપોર્ટ વગર પણ કાર્યવાહી કરી શકે છે
અનુચ્છેદ 168 રાજ્યમાં વિધાનસભા સ્થાપી શકાય છે
વિધાનસભામાં 75 હજારની વસ્તી દીઠ વધુમાં વધુ એક પ્રતિનિધિ એવું ધોરણ સ્વીકાર્યું છે
કેન્દ્રનું મંત્રીમંડળ વિધાનસભાને જવાબદાર છે
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
રાજ્ય વિધાનસભાની લઘુત્તમ અને મહત્તમ સંખ્યા અનુક્રમે 60 અને 500 છે
સૌથી ઓછી વિધાનસભાની બેઠકો સિક્કિમ રાજ્યની છે 32
સૌથી વધુ વિધાનસભાની બેઠક ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે 403
ગુજરાતમાં વિધાનસભાઓ માં Sc માટે 13 ST માટે 27 બેઠકો અનામત છે
ગુજરાતની વિધાનસભામાં ઓબીસી માટે 27% અને જનરલ કેટેગરી માટે 50% બેઠકો અનામત છે
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
વિધાનસભાનો સામાન્ય સમયગાળો પ્રથમ સત્રની તારીખથી પાંચ વર્ષનો હોય છે
રાજ્યપાલ ગમે ત્યારે વિધાનસભાનું વિસર્જન કરી શકે છે, વિધાનસભા ને બરખાસ્ત કરવાની સત્તા રાજ્યપાલની છે
વિધાનસભાના સભ્યો અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે
રાજ્યપાલ હોદ્દાની રૂએ વિધાનસભાનો ઉપાધ્યક્ષ બને છે
કટોકટી દરમિયાન વિધાનસભાની મુદ્દત એક સમયે એક વર્ષ વધારી શકાય છે, પરંતુ કટોકટી રદ થયા પછી છ મહિનાના સમયગાળા થી આગળ નહીં
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?