
મહાવીર સ્વામી પર ક્વિઝ
Authored by Haresh Gohel
History
6th Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહાવીર સ્વામીનો જન્મ કયા વંશમાં થયો હતો?
ક્ષત્રિય વંશમાં
બ્રાહ્મણ વંશમાં
શુદ્ર વંશમાં
વૈષ્ણવ વંશમાં
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહાવીર સ્વામીનાં માતાનું નામ શું હતું?
ત્રિશલાદેવી
યશોદા
પ્રિયદર્શિની
સિદ્ધાર્થ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહાવીર સ્વામીએ કયા વયે ગૃહત્યાગ કર્યો?
30
35
20
25
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહાવીર સ્વામીએ કયા સિદ્ધાંતને ત્રિરત્ન તરીકે ઓળખવામાં આવે છે?
અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ
સત્ય, અહિંસા, અસ્તેય
સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો?
પ્રાકૃત
હિન્દી
ગુજરાતી
સંસ્કૃત
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું?
વર્ધમાન
ગૌતમ
નંદિવર્ધન
સિદ્ધાર્થ
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
મહાવીર સ્વામી કયા વયે નિર્વાણ પામ્યા?
60
72
75
80
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?