Search Header Logo

Exploring AI in Education

Authored by Bhatt Alpesh

Science

10th Grade

Used 2+ times

Exploring AI in Education
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેનામાંથી કયું AI નું ઉદાહરણ છે?

ચેટબોટ જે ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપે છે

એક સાદું કેલ્ક્યુલેટર

ટેક્સ્ટ એડિટર સોફ્ટવેર

વેબ બ્રાઉઝર

2.

MATCH QUESTION

2 mins • 1 pt

ડ્રેગ કરીને સાચી જોડ બનવો.

ન્યુરલ નેટવર્ક પર આધારિત અદ્યતન મશીન લર્

મશીન લર્નિંગ

ઓટોમેટેડ ઈ-મેલ ફિલ્ટરિંગ અને વૉઇસ અસિસ્ટ

નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ

ચિત્રો અને વિડિયોનું વિશ્લેષણ કરવું

કમ્પ્યુટર વિઝન

ચેટબોટ અને ભાષા અનુવાદ

ડીપ લર્નિંગ

ડેટામાંથી આપોઆપ શીખવાની પ્રક્રિયા

AI એપ્લિકેશન

Answer explanation

સ્પષ્ટીકરણ:

  • મશીન લર્નિંગ ડેટામાંથી આપોઆપ શીખે છે,

  • નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ભાષા આધારિત એપ્લિકેશનો જેવી કે ચેટબોટ અને ભાષા અનુવાદ સાથે સંબંધિત છે.

  • કમ્પ્યુટર વિઝન ચિત્રો અને વિડિયોના વિશ્લેષણ માટે વપરાય છે.

  • ડીપ લર્નિંગ એ ન્યુરલ નેટવર્ક પર આધારિત મશીન લર્નિંગની એક શાખા છે.

  • AI એપ્લિકેશનમાં ઓટોમેટેડ ઈ-મેલ ફિલ્ટરિંગ અને વૉઇસ અસિસ્ટન્ટ જેવા ઉદાહરણો શામેલ છે.

3.

REORDER QUESTION

2 mins • 1 pt

AI ના વિકાસના તબક્કાઓને ઐતિહાસિક રીતે યોગ્ય ક્રમમાં ગોઠવો (પ્રથમથી છેલ્લા સુધી).

નિયમ-આધારિત સિસ્ટમ્સ (Rule-based Systems)

આધુનિક જનરેટિવ AI (Modern Generative AI)

મશીન લર્નિંગનો ઉદય (Rise of Machine Learning)

ડીપ લર્નિંગનો વિકાસ (Development of Deep Learning)

Answer explanation

  • A. નિયમ-આધારિત સિસ્ટમ્સ: AI નો પ્રારંભિક તબક્કો (1950-1980), જેમાં પ્રોગ્રામર દ્વારા નિયમો દાખલ કરવામાં આવતા (દા.ત. એક્સપર્ટ સિસ્ટમ્સ).

  • B. મશીન લર્નિંગનો ઉદય: 1980-1990 ના દાયકામાં, મશીન લર્નિંગે ડેટામાંથી શીખવાની ક્ષમતા વિકસાવી (દા.ત. સુપરવાઇઝ્ડ લર્નિંગ).

  • C. ડીપ લર્નિંગનો વિકાસ: 2010 ના દાયકામાં, ન્યુરલ નેટવર્ક અને ડીપ લર્નિંગ ટેકનોલોજીએ AI ને આગળ ધપાવ્યું (દા.ત. ઇમેજ રેકગ્નિશન).

  • D. આધુનિક જનરેટિવ AI: 2020 ના દાયકામાં, જનરેટિવ AI (દા.ત. ચેટબોટ્સ, ટેક્સ્ટ-ટુ-ઇમેજ મોડેલ્સ) વિકસિત થયું.

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

આઇરીસ રોબોટ કયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યું હતું?

ડિજિટલ ઇન્ડિયા

Atal Tinkering Lab

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ

શિક્ષા યોજના

Answer explanation

આઇરીસ, ભારતનું પ્રથમ AI ટીચર રોબોટ, Atal Tinkering Lab (ATL) પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવ્યું હતું.

Atal Tinkering Lab વિશે થોડી માહિતી:

Atal Tinkering Labs એ નીતિ આયોગ (NITI Aayog) દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે, જેનો હેતુ ભારતની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં નવીનતા (Innovation) અને સર્જનાત્મકતા (Creativity) ને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ અટલ ઇનોવેશન મિશન (AIM) નો ભાગ છે, જેનો ઉદ્દેશ યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે પ્રાયોગિક જ્ઞાન અને કૌશલ્યો વિકસાવવા માટે પ્રેરિત કરવાનો છે.

  • ઉદ્દેશ્ય: ATL નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને "Do-It-Yourself" (DIY) અભિગમ દ્વારા રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 3D પ્રિન્ટિંગ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી અદ્યતન ટેકનોલોજી શીખવાની તક પૂરી પાડવાનો છે.

  • આઇરીસનો વિકાસ: આઇરીસ રોબોટનું નિર્માણ Maker Labs દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને કેરળની KTCT હાયર સેકન્ડરી સ્કૂલ, તિરુવનંતપુરમમાં 2024માં રજૂ કરવામાં આવ્યું. આ રોબોટ ATLના નવીનતમ પ્રયાસોનું પરિણામ છે, જે શિક્ષણને વધુ ઇન્ટરેક્ટિવ અને વ્યક્તિગત બનાવવા માટે AI અને રોબોટિક્સનો ઉપયોગ કરે છે.

  • વિશેષતા: આઇરીસ 38 ભાષાઓ બોલી શકે છે, વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપે છે, અને શિક્ષકોની અછત જેવી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદ કરે છે.

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગીતનો પ્રકાર જણાવો.

ગરબો

લોકગીત

ગઝલ

મહાકાવ્ય

Answer explanation

Media Image

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?