wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GUJARATI-1

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઈલા કાવ્યો ના લેખક કોણ છે ?

a)

ચં.ચી. મહેતા

b)

દલપતરામ

c)

રઘુવીર ચૌધરી

d)

રમણભાઈ નિલકંઠ

2.

ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું હતું ?

a)

સુરેશ જોશી

b)

ઝવેરચંદ મેઘાણી

c)

સ્નેહરશ્મિ

d)

નર્મદ

3.

બાલાભાઈ દેસાઈ કયા તખલ્લુસથી જાણીતા છે?

a)

દર્શક

b)

ઘાયલ

c)

જય ભીખુ

d)

સ્નેહરશ્મિ

4.

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઇ છે?

a)

અમૃતા

b)

માણસની વાત

c)

માનવીની ભવાઈ

d)

કરણઘેલો

5.

ગુજરાતની પ્રથમ મહાનવલ ‘ સરસ્વતી’ કોની રચના છે ?

a)

ગોવર્ધનરામ ત્રિપાઠી

b)

દલપતરામ

c)

ઉમાશંકર જોશી

d)

ત્રિભુવનદાસ લુહાર

6.

' સુન્દરમ્’ એ કયા લેખકનું તખલ્લુસ છે?

a)

ઉમાશંકર જોશી

b)

ત્રિભુવનદાસ લુહાર

c)

ગોવર્ધનરામ ત્રિપાઠી

d)

રઘુવીર ચૌધરી

7.

‘ ભદ્રંભદ્ર’ એ કોની જાણીતી કૃતિ છે ?

a)

જયંતીલાલ ગોહેલ

b)

દયારામ

c)

રમણભાઈ નીલકંઠ

d)

કુન્દનિકા કાપડિયા

8.

કોનું તખલ્લુસ ‘ માય ડીયર જયુ’ છે ?

a)

ત્રિભુવનદાસ લુહાર

b)

રમણભાઈ નીલકંઠ

c)

ગૌરીશંકર જોશી

d)

જયંતીલાલ ગોહેલ

9.

'આગગાડી'ના રચયિતા કોણ છે ?

a)

ચંદ્રવદન મહેતા

b)

રાધેશ્યામ શર્મા

c)

જયંતિલાલ

d)

પન્નાલાલ પટેલ

10.

દયારામ સાથે કયું સાહિત્ય સંકળાયેલું છે ?

a)

નવલકથા

b)

ગરબી

c)

વાર્તા

d)

આત્મકથા