NEW
Font size
Worksheetsધોરણ - ૪ ગણિત પાઠ - ૮,૯ ગાડું અને પૈડાં , અડધું અને પા
Total questions: 17
Worksheet time: 9mins
શાની મદદથી વતૃળ દોરી શકાય .
માપપટ્ટી
પરિકર
ચમચી
એક પણ નહિ
નીચેનામાંથી કઈ વસ્તું ગોળ છે ?
બોલપેન
પેન્સિલ
બંગડી
પરિકર
ત્રિજ્યા ૨ સે.મી. હોય તો વ્યાસ કેટલો થાય.
૩ સે.મી.
૮ સે.મી.
૪ સે.મી.
૬ સે.મી.
૬ સે.મી. વ્યાસ હોય તો ત્રિજ્યા કેટલી થાય.
૪ સે.મી.
૩ સે.મી.
૫ સે.મી.
૭ સે.મી.
૮ સે.મી.વ્યાસ હોય તો ત્રિજ્યા કેટલી થાય .
૪ સે.મી.
૬ સે.મી.
૯ સે.મી.
૮ સે.મી.
૧૦ સે.મી. ત્રિજ્યા હોય તો વ્યાસ કેટલો થાય.
૧૫ સે.મી.
૨૫ સે.મી.
૨૦ સે.મી.
૧૮ સે.મી.
૭ સે.મી. ત્રિજ્યા હોય તો વ્યાસ કેટલો થાય .
૧૦ સે.મી.
૧૪ સે.મી.
૧૯ સે.મી.
૨૧ સે.મી.
૧ મીટર = ..... સેમી
૧૦૦૦ સે.મી.
૫૦૦ સે.મી.
૧૦૦ સે.મી.
૫૦ સે.મી.
૧/૨ મીટર = ...... સે.મી.
૫૦ સે.મી.
૧૦૦ સે.મી.
૧૦૦૦ સે.મી.
૨૦૦ સે.મી.
એક કેકના રૂ ૨૦૦ તો કેકના ૩/૪ ભાગના કેટલા રૂપિયા થાય.
૧૦૦ રૂપિયા
૨૫૦ રૂપિયા
૧૫૦ રૂપિયા
૫૦ રૂપિયા
એક તરબૂચના રૂ ૧૦૦ , તો તરબૂચના ૧/૪ ભાગના કેટલા રૂપિયા થાય.
૫૦ રૂપિયા
૨૫ રૂપિયા
૭૫ રૂપિયા
૧૦૦ રૂપિયા
એક ડઝન કેરીના રૂ ૧૨૦, તો અડધો ડ ઝન કેરીના કેટલા રૂપિયા થાય ?
૧૦૦ રૂપિયા
૬૦ રૂપિયા
૨૪૦ રૂપિયા
૫૦ રૂપિયા
૧ લિટર = ..... મી.લી.
૧૦૦ મી.લી
૫૦૦ મી.લી
૧૦૦૦ મી.લી
૫૦ મી.લી.
બે લિટર પાણીનો ૧/૪ ભાગ એટલો કેટલો ભાગ ?
૧૦૦૦ મી.લી
૨૦૦૦ મી.લી
૫૦૦ મી.લી
૨૫૦ મી.લી
૧ કિગ્રા = ...... ગ્રામ.
૫૦૦ ગ્રામ
૧૦૦૦ ગ્રામ
૨૦૦ ગ્રામ
૭૫૦ ગ્રામ
૧ કિ ગ્રામ ટામેટાની કિંમત ૮ રૂ. તો ૧/૨ કિગ્રાં ટામેટાની કિંમત કેટલી થાય ?
૮ રૂપિયા
૫ રૂપિયા
૪ રૂપિયા
૧૦ રૂપિયા
૧ કીગ્રા ગાજરની કિંમત ૧૬ રૂ. તો ૩/૪ ગાજરની કિંમત કેટલી થાય ?
૮ રૂપિયા
૧૨ રૂપિયા
૧૦ રૂપિયા
૧૬ રૂપિયા
