wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

4 ગુજરાતી-એકમ-12

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

વૃક્ષ પર ચઢવાની કોને બીક લાગે છે ?

a)

દાદાજી

b)

તારક

c)

નરેન્દ્ર

d)

માતા

2.

જીવનમાં નીડર બનવાનું કોણ કહે છે ?

a)

નરેન્દ્ર

b)

માતા

c)

દાદાજી

d)

દધીચિ

3.

નરેન્દ્રને ડરાવવા માટે દાદાજીએ કોની બીક બતાવી ?

a)

રાક્ષસ

b)

વાંદરા

c)

હનુમાનજી

d)

સાપ

4.

નરેન્દ્રની માતાનું નામ શું હતું ?

a)

શ્યામા દેવી

b)

જોગેશ્વરી દેવી

c)

વિશ્વેશ્વરી દેવી

d)

ભુવનેશ્વરી દેવી

5.

હનુમાન દાદાને મળવા નરેન્દ્ર ક્યાં જાય છે ?

a)

દાડમની વાડીમાં

b)

મંદિરે

c)

કેળાની વાડીમાં

d)

બોરની વાડીમાં