Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સંજયભાઈ મેર

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

પીળા રંગના લાલ રંગ મેળવીએ તો કયો રંગ બને

a)

જામુડો

b)

નારંગીન

c)

ભૂરો

d)

વાડલી

2.

પ્લાસ્ટિક પેપર વડે સાફ કરતા જતા અંજના કયા અવયવ ખરડાઈ છે ઘર

a)

આંગળા

b)

શહેરો

c)

હાથ

d)

પગ ફોટા

3.

ઘરમાં કોણ કોણ રહેતા હતા

a)

માતા-પિતા તથા સંતાનો

b)

માતા-પિતા

c)

વૃદ્ધ માતા-પિતા તથા વિધવા ફોઈ

d)

માતા અને તેના નાના બે પુત્ર અને પુત્રવધુ

4.

સંતાનો દૂર કેમ વસેલા છે

a)

ધંધા થે

b)

જ દાદર થી

c)

પોત પતાના વિકાસ માટે

d)

અભ્યાસ માટે

5.

ઘરમાં સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણકે

a)

દિવાળીની રજાઓ પૂરી થઈ

b)

લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો

c)

બધાને પ્રવાસે સાથે જવાનું

d)

એ મને ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી

6.

ભાભીનું ભર્યું ઘર એટલે શું

a)

સુખી સમૃદ્ધ ઘર

b)

પરિવાર સાથે નું ઘર

c)

સામાનથી ખીચોખીચ ભરેલું ઘર

d)

ભાભી થયેલું ઘર

7.

નાના બે ભાઈઓ કોને સાથે લઈને નીકળ્યા

a)

પોતાના સામાને

b)

પોતાની પત્નીઓને

c)

ફોઈને

d)

માતાપિતાને

8.

સંતાનો ને કોણ હલાવવા ગયું

a)

પાડોશી

b)

સગા સંબંધી

c)

બા

d)

મિત્રો

9.

ઘરમાં દાખલ થતાં ઘરમાં શું જોયું

a)

વિરહ

b)

આસો સારતા ફોઈ

c)

સુમસામ બેઠેલા પતિ

d)

ચારેબાજુ વિખરાયેલા રમકડા

10.

કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉપનામ જણાવો

a)

દર્શક

b)

સ્નેહરશ્મિ

c)

સુંદરમ

d)

ઉશનશ

11.

કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉપનામ જણાવો

a)

દર્શક

b)

સ્નેહરશ્મિ

c)

સુંદરમ

d)

ઉશનશ