NEW
Font size
WorksheetsOrientation of District & Block Help Desk Team
Total questions: 24
Worksheet time: 12mins
આઇસીડીએસની સ્થાપના (શરૂઆત) કયારે થઇ હતી ?
A. ર ઓકટોબર ૧૯૭પ
B. ૮ માર્ચ ૧૯૭પ
C. ૧૪ એપ્રિલ ૧૯૭પ
D. ૧૧ જુલાઇ ૧૯૭પ
આઇસીડીએસના લાભાર્થીઓ કયા-કયા છે ?
A. ૦ થી ૬ વર્ષના બાળકો
B. ૬ થી ૧૪ વર્ષના બાળકો
C. કિશોરીઓ અને સગર્ભા તથા ઘાત્રી માતાઓ
D. એ અને સી
આઇસીડીએસ યોજનાની શરૂઆત ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લાના કયા ગામમાં કરવામાં આવી હતી ?
A. વડોદરા જિલ્લાના છોટાઉદેપુર ગામમાં
B. છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામમાં
C. મહિસાગર જિલ્લાના ઉમરાવ ગામમાં
D. પાટણ જિલ્લાના ચારણકા ગામમાં
POSHAN Abhiyaan નું પુરુ નામ શું છે ?
A. Programme of Safe Health and Nutrition
B. PM's Overarching Scheme for Holistic Nourishment
C. Programme for Health and Nutrition
D. Programme of Social Audit of Health and Nutrition
પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કયારે થયો ?
A. ૮ માર્ચ ર૦૧૮
B. ૮ માર્ચ ર૦૧૭
C. ૧૪ ફેબ્રુઆરી ર૦૧૮
D. ૧ જાન્યુઆરી ર૦૧૮
પોષણ અભિયાનનું મુખ્ય ઘ્યેય શું છે ?
A. ૦ થી ૬ વર્ષના બાળકોના પોષણમાં સુઘારો
B. કિશોરીઓના પોષણ સ્તરમાં સુઘારો
C. સગર્ભા અને ઘાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુઘારો
D. ઉપરના બઘાજ
પોષણ અભિયાનના ઘટકો કયા-કયા છે ?
A. આઇસીડીએસ-સીએએસ, આઇએલએ
B. સીબીઇ અને જન આંદોલન ડેશબોર્ડ
C. ઇનોવેશન, ઇન્સેન્ટીવ, સીએપી અને ફરીયાદ નિવારણ
D. ઉપરના બઘાજ
ICT-RTM નું પુરુ નામ શું છે ?
A. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી
B. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી – રીયલ ટાઇમ મોનીટરીંગ
C. ઇન્ફોર્મેશન કોમ્યુનિટી ટેકનોલોજી – રીયલ ટાઇમ
D. એ અને બી
ILA નુ તાત્પર્ય શું છે ?
A. સતત અને સાતત્યપૂર્ણ ક્ષમતાવર્ઘન
B. પઘ્ઘતિસરનુ ક્ષમતાવર્ઘન
C. ઇન્ક્રિમેન્ટલ લર્નિંગ એપ્રોચ
D. ઉપરના બઘાજ
પોષણ અભિયાન અંતર્ગત સીબીઇ એટલે શુ ?
A. Computer-Based Education
B. Commander of the British Empire
C. Council of Biology Editors
D. Community Based Event
પોષણ અભિયાન અંતર્ગત પ્રથમ મંગળવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
A. સુપોષણ સંવાદ
B. બાલતુલા
C. અન્નપ્રાશન
D. પૂર્ણા અને અન્નવિતરણ
પોષણ અભિયાન અંતર્ગત બીજો મંગળવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
A. વાત્સલ્ય દિવસ
B. બાલતુલા અને બાળદિવસ
C. મમતા દિવસ
D. ઉપરનામાંથી એકેય નહિ
પોષણ અભિયાન અંતર્ગત ત્રીજો મંગળવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
A. કિશોરી દિવસ
B. અન્નપ્રાશન દિવસ
C. અન્નવિતરણ દિવસ
D. ઉપરનામાંથી એકેય નહિ
પોષણ અભિયાન અંતર્ગત ચોથો મંગળવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
A. કિશોરી / સબલા દિવસ
B. પૂર્ણા દિવસ
C. પૂર્ણા અને અન્નવિતરણ
D. ઉપરના બઘાજ
આઇસીડીએસમાં પોષક આહાર શા માટે આપવામાં આવે છે ?
A. લાભાર્થીઓ ગરીબ છે
B. ખોરાક એ સેવાનો ભાગ છે
C. લાભાર્થીને તંદુરસ્ત બનાવવા માટે
D. એ અને બી
લોહ તત્વની ઉણપથી કયો રોગ થાય છે ?
A. ગોઇટર
B. પાંડુરોગ
C. બેરીબેરી
D. ટીબી
નીચેનામાંથી કઇ સેવા આઇસીડીએસની મુખ્ય સેવાઓમાંની નથી ?
A. પૂરકપોષણ
B. રસીકરણ
C. પ્રાથમિક શિક્ષણ
D. પૂર્વ પ્રાથમિક શિક્ષણ
નીચેનામાંથી કઇ યોજના આઇસીડીએસ દ્વારા ચલાવવામાં આવતી નથી ?
A. પ્રઘાનમંત્રી માતૃ વંદના યોજના
B. દૂઘ સંજીવની યોજના
C. સ્કીમ ફોર એડોલેશન્ટ ગર્લ
D. કસ્તુરબા પોષણ સહાય યોજના
પોષણ અભિયાન હેઠળ કયા-કયા વિભાગો સાથે સંકલન કરવામાં આવે છે ?
A. મહેસૂલ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ
B. આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠા વિભાગ
C. ગ્રામવિકાસ તથા ખેતીવાડી વિભાગ
D. બી અને સી
પોષણ અભિયાન ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું ?
A. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
B. મહિલા અને બાળવિકાસ મંત્રાલય
C. ગ્રામવિકાસ મંત્રાલય
D. સામાજિક ન્યાય અને રોજગાર મંત્રાલય
પોષણ અભિયાનનું લક્ષ્ય બાળકો અને સ્ત્રીઓની પોષણ સ્થિતિને તબક્કાવાર રીતે ............................. સમયગાળાના અંતે સુધારવાનો છે
A. ર૦ર૦-ર૧
B. ર૦૧૯-ર૦
C. ર૦ર૧-રર
D. ર૦૧૮-૧૯
પોષણ અભિયાનનો હેઠળ, સરકારે કયા વર્ષ સુધી લાભાર્થીઓમાં 38.4% થી 25% સુધી સ્ટંટિંગ ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે?
A. ર૦૧૯
B. ર૦ર૧
C. ર૦ર૦
D. ર૦રર
પોષણ અભિયાનનો હેતુ __________ ટકા વાર્ષિક ધોરણે સ્ટંટિંગ, કૂપોષણ અને જન્મસમયે બાળકના ઓછા વજનનું પ્રમાણ ઘટાડવાનો છે.
A. ર%
B. ૩%
C. ૪%
D. પ%
એન.એન.એમ. મિશન કેટલા સ્તંભો પર આધારિત છે?
A. ૩
B. પ
C. ૭
D. ૧૦
