wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Phase-3 Dist._SRG Rd-4_M-8,11,12&13_Post-test

Total questions: 27

Worksheet time: 14mins

Name
Class
Date
1.

આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ?

a)

a. જો બાળકનો જન્મ ૮.પ મહિના પહેલા (અઘૂરા માસે) થયેલ હોય

b)

b. જો બાળકનું જન્મ સમયનું વજન ર કિ.ગ્રા. કરતાં ઓછુ હોય

c)

c. જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ન હોય

d)

d. ઉપરના બઘા જ

2.

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

a)

a. વધારાનુ સ્તનપાન કરાવીને

b)

b. કાંગારુ મધર કેર આપીને

c)

c. વધારાનુ સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

d)

d. બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને

3.

સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય?

a)

a. બાળકને સંભાળતા પહેલા હાથ ધોવો

b)

b. બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુરહિત બોટલનો ઉપયોગ કરો

c)

c. કોર્ડ (ગર્ભનાળ) સ્વચ્છ અને સૂકી રાખો

d)

d. એ અને સી

4.

7 - 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે?

a)

a. દાળનું પાણી

b)

b. ચા સાથે સોફ્ટ બિસ્કીટ

c)

c. ખીચડી

d)

d. ભાતનુ પાણી (ઓસામણ)

5.

શરીર રચના માટે કયો ખોરાક સમૂહ મહત્વપૂર્ણ છે?

a)

a. અનાજ અને ઘાન્ય જેમ કે બાજરી, જુવાર, નાગલી વગેરે

b)

b. કઠોળ, લીગ્યુમ, સૂમો મેવો અને નોન વેજ ફૂડ આઈટમ્સ

c)

c. લીલા પાંદડાવાળી શાકભાજી

d)

d. ખાદ્ય તેલ

6.

3 વર્ષથી વધુ ઉંમરના બાળકનુ કેટલી વાર વજન કરવું જોઈએ?

a)

a. દર મહિને એક વખત

b)

b. બે મહિનામાં એકવાર

c)

c. મહિનામાં બે વાર

d)

d. ત્રણ મહિને એકવાર

7.

વેસ્ટિંગ (ઉંચાઇના પ્રમાણમાં ઓછુ વજન) કેવી રીતે માપવું?

a)

a. ઊંચાઈ / લંબાઈ પ્રમાણે વજન

b)

b. વજનના પ્રમાણમાં ઉંમર

c)

c. માથાનો ઘેરાવો

d)

d. ઉાંચાઇના પ્રમાણમાં ઉંમર

8.

બાળક અઘૂરા માસે (પ્રિ-મેચ્યોર) જન્મ્યુ છે કે કેમ તેની ઓળખ કેવી રીતે કરવી ?

a)

a) પરિપક્વતાની તારીખ પછી જન્મ

b)

b) પ્રસૂતિની સંભવિત તારીખ પહેલાં જન્મ

c)

c) પરિપક્વતાની તારીખ પહેલાં જન્મ

d)

d) પ્રસૂતિની સંભવિત તારીખ પછી જન્મ

9.

શા માટે આપણે વેસ્ટેડ (નબળા) બાળકો વિશે ચિંતા કરીએ છીએ?

a)

a) વેસ્ટેડ (નબળા) બાળકો શીખતા નથી

b)

b) વેસ્ટેડ (નબળા) બાળકો મરી જવાની શકયતા વઘારે હોય છે

c)

c) વેસ્ટેડ (નબળા) બાળકો ઝડપથી બિમાર પડી જાય છે

d)

d) એ અને સી બંને

10.

શું બઘા વેસ્ટેડ (નબળા) બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે?

a)

a) હા, બઘાને હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે

b)

b) જેમને ભૂખ નથી અથવા ઓછી છે, જેઓ બિમાર છે

c)

c) ભૂખ વગરના વેસ્ટેડ (નબળા) બાળકો

d)

d) બી અને સી બંને

11.

જે ગંભીર વેસ્ટેડ (નબળા) બાળકો હોસ્પિટલમાં દાખલ થયા નથી તેમના માટે શું કરવું?

a)

a) સ્તનપાનની સાથે ઘરે રાંધેલ જુદા-જુદા પ્રકારનો ખોરાક પર્યાપ્ત માત્રામાં, દિવસમાં 5 થી 6 વખત આપવો અને સ્વચ્છતા જાળવવી

b)

b) એ અને ડી બંને

c)

c) આંગણવાડી કેન્દ્રમાંથી પૂરકપોષણ આપવું

d)

d) વેસ્ટીંગનું કારણ શોઘો

12.

આપણા રાજ્યમાં, એનએફએચએસ 4 મુજબ, 5 વર્ષથી ઓછી ઉંમરના કેટલા બાળકો ગંભીર રીતે વેસ્ટેડ (નબળા) છે?

a)

a) 7.9%

b)

b) 9.5%

c)

c) 19.7%

d)

d) 22.2%

13.

આપણા રાજ્યમાં, એનએફએચએસ 4 મુજબ, 5 વર્ષથી ઓછી ઉંમરના કેટલા બાળકો સ્ટન્ટેડ છે?

a)

a) 30.9%

b)

b) 25.5%

c)

c) 28.9%

d)

d) 38.5%

14.

બાળકને પૂરક આહાર યોગ્ય ઉંમરે શરૂ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આપણે કુટુંબને કેવી રીતે મદદ કરી શકીએ?

a)

a) આંગણવાડી કાર્યકર અને આશા વર્કરે બાળકના પાંચમા અથવા છઠ્ઠા મહિનાની શરૂઆતથી પરિવારનુ કાઉન્સેલીંગ શરૂ કરવું જોઈએ

b)

b) બાળક 6 મહિનાની ઉંમરનું થાય એટલે પરિવારનું કાઉન્સેલીંગ કરો

c)

c) એ અને બી બંને

d)

d) બાળકના સાતમા મહિને પરિવારનું કાઉન્સેલીંગ કરો

15.

પૂરક આહાર કેવી રીતે આપવો?

a)

a) ચમચી વડે એક અલગ બાઉલ (વાડકી)માં લઇ ખવડાવવું

b)

b) ખોરાક યોગ્ય રીતે છૂંદેલો હોવો જોઈએ. શરૂઆતમાં, પૂરક ખોરાક નરમ અને સરળતાથી ગળી શકાય તેવો હોવો જોઈએ

c)

c) ખોરાક તૈયાર કરતા પહેલાં અને બાળકને ખોરાક ખવડાવતાં પહેલાં તમારા હાથ સાબુથી ધોવા

d)

d) ઉપરના બઘાજ

16.

શરૂઆતમાં કયા પ્રકારના ખોરાક આપવો જોઈએ?

a)

a) દાળ-ભાત અથવા ખિચડીના અર્ધ-ઘટૃ મિશ્રણથી પ્રારંભ કરો

b)

b) ઘરે ઉપલબ્ધ શાકભાજી, દહીં, ઘી, તેલ વગેરે. જે કુંટુંબો માંસાહારી હોય છે તેઓ તે પ્રકારની ખોરાકની વસ્તુઓને ખવડાવવાનું ચાલુ રાખી શકે છે તેમાં ઉચ્ચ પ્રકારના પ્રોટીન, વિટામીન એ અને ડીના સારા સ્ત્રોત છે. ઉપરાંત, ખોરાક સારી રીતે રાંધવામાં આવેલ, નરમ અને છૂંદેલો હોવો જોઈએ

c)

c) કઠોળ (દાળનું પાણી) અથવા ચોખાનું પાણી (ભાતનું ઓસામણ) જેવા પાતળા સૂપ આપશો નહીં. ચા, કોફી વગેરે જેવા પ્રવાહી ન આપો

d)

d) એ અને બી બંને

17.

સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શકાય?

a)

a. બાળકને સંભાળતા પહેલા હાથ ધોવો

b)

b. બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુરહિત બોટલનો ઉપયોગ કરો

c)

c. કોર્ડ (ગર્ભનાળ) સ્વચ્છ અને સૂકી રાખો

d)

d. એ અને સી

18.

બાળક સૌથી વઘુ વૃઘ્ઘિ કયારે કરે છે ?

a)

a. જન્મથી બે વર્ષ દરમ્યાન

b)

b. ર વર્ષથી ૪ વર્ષ દરમ્યાન

c)

c. ૪ વર્ષથી ૬ વર્ષ દરમ્યાન

d)

d. પ વર્ષથી ૬ વર્ષ દરમ્યાન

19.

બાળકના જીવનના પ્રથમ ૩ માસ દરમ્યાન દર મહિને અંદાજે વજનમાં કેટલો વઘારો થાય છે ?

a)

a. ર૦૦ ગ્રામ

b)

b. ૩૦૦ ગ્રામ

c)

c. પ૦૦ ગ્રામ

d)

d. ૮૦૦ ગ્રામ

20.

કઇ પરિસ્થિતિમાં બાળકની ઉાંચાઇ ન માપવી જોઇએ ?

a)

a. જો બાળક ખૂબ જ બિમાર અથવા તણાવમાં હોય

b)

b. શારીરિક રીતે બાળક વિકલાંગ હોય કે જેના કારણે ઉાંચાઇ લેવામાં અવરોઘ આવે / ખોટી ઉાંચાઇ નોંઘાઇ શકે

c)

c. એ અને બી બંને

d)

d. ઉપરનામાંથી કોઇપણ નહિ

21.

2 વર્ષથી નીચેના બાળકોમાં કુપોષણ ઘટાડવા આપણે શું કરવું જોઈએ?

a)

a. ડોકટરને બતાવો અને દવા લો

b)

b. બાળકને બટાટા ખવડાવો

c)

c. જન્મ બાદ તરત જ અને 6 મહિના સુધી માત્ર સ્તનપાનની ખાત્રી કરવી જોઈએ અને 6 મહિના પછી માતાના દૂધ સાથે પર્યાપ્ત પૂરક ખોરાક આપવો જોઈએ,

d)

d. ઉપરોકત તમામ

22.

બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?

a)

a. ખાતરી કરો કે બાળક હલી રહ્યું નથી.

b)

b. બાળકને ફક્ત હળવા કપડા પહેરાવવા જોઈએ અને મોજાં અથવા બૂટ ન પહેરવા જોઈએ.

c)

c. તપાસો કે બાળકનું વજન કરતા પહેલાં વજનકાંટો '0' દેખાડે છે.

d)

d. ઉપરોક્ત તમામ

23.

બાળકની લંબાઈ કેવી રીતે માપવી?

a)

a. સ્ટેડીયોમીટર

b)

b. ઇન્ફન્ટોમીટર

c)

c. સોલ્ટર સ્કેલ

d)

d. MUAC

24.

ઉાંચાઇ માપવા દરમ્યાન કઇ સાવચેતી રાખવી?

a)

a. દિવાલની નજીક સખત અને સમતલ સપાટી પર સ્ટેડીયોમીટર મૂકો.

b)

b. બાળકના પગરખાં અને મોજાં ઉતારી લો, આ સિવાય, માથાના વાળની ક્લિપ અથવા ટોપી વગેરેને દૂર કરો જે ઉાંચાઇ માપવામાં અવરોઘ કરી શકે છે.

c)

c. તમારે ખાતરી કરવી જ જોઇએ કે બાળક હલતું નથી.

d)

d. ઉપરના બઘાજ

25.

બાળકનું વજન / ઉાંચાઇ / લંબાઈ ઓછામાં ઓછું કેટલો વખત લેવું જોઇએ ?

a)

a. ૪

b)

b. ર

c)

c. ૩

d)

d. ૬

26.

બાળકનું વજન / ઉાંચાઇ / લંબાઈ ઓછામાં ઓછું કેટલો વખત લેવું જોઇએ ?

a)

a. ૪

b)

b. ર

c)

c. ૩

d)

d. ૬

27.

ડિજીટલ વજન કાંટા......... સુધીનું વજન બતાવે છે.

a)

a. ૧૦૦ ગ્રામ

b)

b. ર૦ ગ્રામ

c)

c. પ૦ ગ્રામ

d)

d. ૦.૧ ગ્રામ