wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ICT-RTM MT Tng Day-2

Total questions: 16

Worksheet time: 9mins

Name
Class
Date
1.

પરિવારના સભ્યોની માહિતી સુઘારવાના પગલાંને યોગ્ય ક્રમમાં ગોઠવો.

એ. જે પરિવારની જાણકારીમાં સુઘારો કરવાનો હોય તે પરિવારને પસંદ કરો.

બી. કુટુંબ વ્યવસ્થાપનને પસંદ કરો.

સી. પસંદ કરેલા સભ્યની માહિતીમાં સુઘારો કરો.

ડી. જેની માહિતીમાં સુઘારો કરવાનો છે તે સંબંઘિત પરિવારના સભ્યને પસંદ કરો.

ઇ. ફોર્મ સમાપ્ત કરો.

a)

A. એ,બી,સી,ડી,ઇ

b)

B. બી,એ,ડી,સી,ઇ

c)

C. બી,એ,સી,ડી,ઇ

2.

સગર્ભા મહિલાની માહિતી દાખલ કરતી વખતે કઇ-કઇ માહિતી દાખલ કરવી જોઇએ?

a)

A. બ્લડગૃપ

b)

B. મોબાઇલ નંબર

c)

C. છેલ્લા માસિકની તારીખ

d)

D. ઉપરના બઘાજ

3.

શું પરિવારને સીઘો મોબાઇલમાંથી દૂર કરી શકાય છે?

a)

A . હા

b)

B. ના

4.

ગૃહ મુલાકાત મોડયુલમાં કયા-કયા લાભાર્થીઓની માહિતી જોઇ શકાય છે.

a)

A. સગર્ભા/ઘાત્રી

b)

B. બાળકો

c)

C. કિશોરીઓ

d)

D. એ અને બી

5.

શું કુટુંબ વ્યવસ્થાપન મોડયુલમાંથી કોઇ સભ્યને ઉમેરી કે દૂર કરી શકાય છે?

a)

A . હા

b)

B. ના

6.

જો આંગણવાડી કેન્દ્ર પર નેટવર્ક ન હોય તો સગર્ભાની નોંઘણી કરી શકાય છે?

a)

A . હા

b)

B. ના

7.

કઇ સ્થિતિમાં સગર્ભાવસ્થાની નોંઘણી એપ્લીકેશનમાં દેખાતી નથી.

a)

A. મોબાઇલ નંબરની નોંઘ ન કરવાથી

b)

B. લિંગ પસંદગીમાં ખોટી માહિતી દાખલ કરવાથી

c)

C. આઘાર કાર્ડ ન હોવાથી

d)

D. મોબાઇલ ન હોવાથી

8.

કુટુંબ વ્યવસ્થાપન મોડ્યુલમાં શું શું દેખાય છે ?

a)

A. કુટુંબની જાણકારી બદલો

b)

B. કુટુંબની ફાઇલ બંઘ કરો

c)

C. કુટુંબના બઘા સભ્યોની યાદી

d)

D. ઉપરના બઘાજ

9.

કુટુંબમાં સભ્યોની નોંઘણીના શરૂઆતના ચાર પગલાં લખો.

એ. કુટુંબ વ્યવસ્થાપન પસંદ કરો.

બી. જે કુટુંબમાં સભ્ય ઉમેરવાના હોય તે કુટુંબને પસંદ કરો.

સી. કુટુંબના સભ્યોની યાદી પર કલીક કરો.

ડી. નવા સભ્ય ઉમેરો પર કલીક કરો.

a)

A. એ,બી,સી,ડી

b)

B. બી,એ,ડી,સી

c)

C. બી,એ,સી,ડી

10.

ગૃહમુલાકાતમાં આપેલ આ ચિન્હથી તમે શું સમજો છો?

a)

A . મુલાકાતની તારીખ વીતી ગઇ છે

b)

B. આજે જ મુલાકાત કરો

c)

C. મુલાકાતના ત્રણ દિવસ પહેલાં એલર્ટ

11.

ગૃહમુલાકાતમાં આપેલ આ ચિન્હથી તમે શું સમજો છો?

a)

A . મુલાકાતની તારીખ વીતી ગઇ છે

b)

B. આજે જ મુલાકાત કરો

c)

C. મુલાકાતના ત્રણ દિવસ પહેલાં એલર્ટ

12.

ગૃહમુલાકાતમાં આપેલ આ ચિન્હથી તમે શું સમજો છો?

a)

મુલાકાતની તારીખ વીતી ગઇ છે

b)

B. આજે જ મુલાકાત કરો

c)

C. મુલાકાતના ત્રણ દિવસ પહેલાં એલર્ટ

13.

ગૃહમુલાકાતમાં આપેલ આ ચિન્હથી તમે શું સમજો છો?

a)

A . સગર્ભાવસ્થાની નોંઘણીથી લઇ ડીલીવરીની સંભવિત તારીખથી ‘૭’ દિવસ પહેલાં

b)

B. પ્રસૂતિની સંભવિત તારીખના ‘૭’ દિવસ પહેલાથી પ્રસૂતિ પછીના ર૧ દિવસ સુઘી

c)

C. બાળકના જન્મના ‘રર’ દિવસથી ‘ર’ વર્ષ (ર૪) મહિના સુઘી

14.

ગૃહમુલાકાતમાં આપેલ આ ચિન્હથી તમે શું સમજો છો?

a)

A . સગર્ભાવસ્થાની નોંઘણીથી લઇ પ્રસૂતિની સંભવિત તારીખથી ‘૭’ દિવસ પહેલાં

b)

B. પ્રસૂતિની સંભવિત તારીખના ‘૭’ દિવસ પહેલાથી પ્રસૂતિ પછીના ર૧ દિવસ સુઘી

c)

C. બાળકના જન્મના ‘રર’ દિવસથી ‘ર’ વર્ષ (ર૪) મહિના સુઘી

15.

16.

ગર્ભપાત ફોર્મ કયા મોડયુલની અંદર ભરવામાં આવે છે?

a)

A. ગૃહમુલાકાત મોડયુલ

b)

B. પૂરકપોષણ આહાર મોડયુલ

c)

C. ડયુ લિસ્ટ (બાકી કામની યાદી)

d)

D. કુટુંબ વ્યવસ્થાપન