NEW
Font size
Worksheetsnmms 16-9
Total questions: 15
Worksheet time: 3mins
પ્રાચીન સમયમાં યુરોપમાં ભારતની કઈ ચીજ વસ્તુઓની ખૂબ માંગ હતી
સુતરાઉ કાપડ
મલમલ
મરી મસાલા
આપેલ તમામ
ભોજ પત્રો કયા વૃક્ષ આંતર છાલ પર લખાયેલા હતા ?
મોહગનિ
ભુર્જ
અબનુસ
દેવદાર
ઇન્ડિયા શબ્દને સંસ્કૃત ભાષામાં શું કહેવાય ?
ભારત
સિંધુ
મહાભારત
ભરત
હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું ?
રાજ્યવર્ધન
પ્રભાકર વધન
દેવ ગુપ્ત
ભાસ્કર,વર્ધન
સમ્રાટ હર્ષવર્ધન દર પાંચ વર્ષે ક્યા સ્થળે ધર્મ પરિષદનું આયોજન કરતા ?
માળવા
પ્રયાગ
મથુરા
વાતાપિ
ઇસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો માટે નીચેના માંથી કયો શબ્દ ઉપયોગમાં લેવાય છે ?
B.C
C.E
A.D
B.P
ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ?
વાસ્કો દ ગામા
અલ્બુ કર્ક
કોલંબસ
દુપ્લે
કોલમ્બસ કયા દેશનો વતની હતો ??
સ્પેન
પોર્ટુગલ
ઇંગ્લેન્ડ
ઇટાલી
વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો ?
ઇટાલી
ફ્રેન્ચ
પોર્ટુગલ
સ્પેન
ભારતમાં સૌથી જૂના પંચ માર્ક સિક્કા ક્યારે મળી આવ્યા હતા ?
ઇ.પુ.5 મિ સદી
ઇ.સ. 5 મિ સદી
ઇ.પુ. 10 મિ સદી
ઇ.સ. 10 મિ સદી
નિચના માથી કઈ ક્રુતિઓ બાણભટ નિ છે ??
રઘુવંશ - ઉતર રામચરિતમ
મુછક કટિકમ - નાગાનંદ
હર્ષ ચરિત - કાદંબરિ
રત્નાવલિ - પ્રિયદશિકા
નાલંદા વિદ્યાપીઠ માં આવેલ ભવ્ય પુસ્તકાલય નામે ઓળખાતું હતું
સાલારગંજ
ધર્મગંજ
રાજગંજ
દેવગંજ
વાસકો દ ગામા નો જહાજ કયા દિવસે કાલિકટ બંદરે પહોંચ્યું ?
22 મે 1498
22 મે 1998
22 મે 1492
22 મે 1496
સમ્રાટ હર્ષ ના સમયમાં કયો ચીની મુસાફર ભારત આવ્યો હતો ?
હવાગ હો
માઓ ત્સે તુંગ
મેગેસ્ થ નિઝ
યુ એન શ્ર્વાંગ
પાર્ટુગલોએ સૌપ્રથમ ક્યાં કોઠી સ્થાપી વેપારની શરૂઆત કરી ??
કોચિન
કાલિકટ
ગોવા
સુરત
