NEW
Font size
Worksheetsધોરણ 8 વિજ્ઞાન પાઠ: 10 થી 12
Total questions: 36
Worksheet time: 12mins
મનુષ્યના દૈહિક કોષોમાં રંગસુત્રોની કેટલી જોડ હોય છે.
22
23
44
66
કઈ ગ્રંથિની ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે.
પ્રસ્વેદગ્રંથી
તૈલીગ્રંથી
અન્નનળી
A અને B
મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શુ કહે છે.
રજોદર્શન
રજોસ્રાવ
રાજોનિવૃત્તિ
યૌવનારંભ
જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના નિયંત્રણમાં હોય છે.
પીટયૂટરી
થાઈરોઈડ
એડ્રિનલ
સ્વાદુપિંડ
ડાયાબિટીસ થી પીડાતી વ્યક્તિમાં કયો અંતઃસ્ત્રાવ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે.
થાઇરોકસીન
ટેસ્ટોસ્ટેરોન
ઇન્સ્યુલિન
ઇસ્ટ્રોજન
નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે.
પ્રોજેસ્ટેરોન
ટેસ્ટોસ્ટેરોન
ઇસ્ટ્રોજન
ઇન્સ્યુલિન
HIV ના સંક્રમણથી કયો રોગ થાય છે.
AIDS
SARS
ગોઈટર
કમળો
કઈ ગ્રંથિના સ્ત્રાવ માટે આયોડીન તત્વ જરૂરી છે.
પીટયૂટરી
થાઇરોઇડ
એડ્રિનલ
સ્વાદુપિંડ
તરુણી માટે ગૌણ જાતીય લક્ષણ કયું નથી.
સ્તન ગ્રંથિનો વિકાસ
તીણો અવાજ
નિતંબનો પ્રદેશ પહોળો
ખભાનો ભાગ પહોળો
નીચેના પૈકી કઈ જોડ ખોટી છે.
ઇન્સ્યુલિન:સ્વાદુપિંડ
ઇસ્ટ્રોજન:અંડપિંડ
વૃદ્ધિ અંતઃસ્ત્રાવ:એડ્રિનલ
થાઇરોકસીન:થાઇરોઇડ
અફલિત અંડકોષ માં હંમેશા કયું રંગસૂત્ર હોય છે.
X
Y
X કે Y
એક પણ નહીં
સ્ત્રીમાં કેટલા વર્ષની ઉંમરે રાજોનિવૃત્તિ આવે છે.
11 થી 12
21 થી 30
45 થી 50
51 થી 50
કયો રોગ થાઇરોઇડ સબંધિત રોગ છે.
એઇડ્સ
ગોઈટર
ડાયાબિટીસ
કમળો
સ્ત્રીના ગર્ભાશયનું અંદરનું સ્તર તેની રૂઢિરવાહીનીઓ સાથે તૂટતા થતા રક્તસ્રાવને સુ કહે છે.
રાજોદર્શન
ઋતુસ્રાવ
રજોનિવૃત્તિ
એક પણ નહીં
માદા જાતીય અંતઃસ્ત્રાવ ને શું કહે છે.
ટેસ્ટોસ્ટેરોન
ઇસ્ટ્રોજન
એડ્રિનલ
થાઇરોકસીન
કઈ અંતઃ સ્ત્રાવી ગ્રંથીના કાર્યમાં વિક્ષેપ સર્જાતા વ્યક્તિ વધારે ઊંચો ક ઢીંગણો બને છે.
એડ્રિનલ
થાઇરોઇડ
પીટયૂટરી
સ્વાદુપિંડ
નીચેનામાંથી કયું બળ સંપર્કબળ નું ઉદાહરણ છે.
ચુંબકીયબળ
સ્થિત વિદ્યુતબળ
ગુરુત્વાકર્ષણ બળ
ઘર્ષણબળ
સ્નાયુબળ એટલે......
સંપર્કબળ
અસંપરકબળ
સ્થિત વિદ્યુતબળ
ઘર્ષણબળ
દબાણ ..........વડે લાગે છે.
માત્ર ઘન પદાર્થો
માત્ર પ્રવાહી પદાર્થો
માત્ર વાયુ પદાર્થો
આપેલ તમામ
મશીનના ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે છે તેના માટે ......જવાબદાર છે.
સ્નાયુબળ
ગુરુત્વાકર્ષણ બળ
સ્થિત વિદ્યુત બળ
ઘર્ષણબળ
પદાર્થની ગતિની દીશામાં બળ લાગડવામાં આવે તો તેની ગતિ.....
વધે છે.
ઘટે છે.
માં ફેરફાર થાય છે.
શૂન્ય થાય છે.
એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળ ને શુ કહે છે.
દબાણ
વેગમાન
દળ
ગતિ
પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને શું કહે છે.
દબાણ
ગતિ
બળ
વજન
વસ્તુ પર લાગતા બળનું માપન કયા સાધન વડે થાય છે.
સ્ટેથોસ્કોપ
સ્પ્રિંગકાંટો
હોકયંત્ર
બેરોમીટર
લીસી સપાટી પર ખરબચડી સપાટી...........ઘર્ષણ હોય છે.
કરતા ઓછું
કરતા વધુ
જેટલું જ
સો ગણું
ઘર્ષણથી.........ઉત્પન્ન થાય છે.
હવા
ગતિ
ઉષ્મા
દળ
સાઇકલ અને બાઈક ના ભાગો ને ઘર્ષણથી બચાવવા...........વપરાય છે.
પેટ્રોલ
ડીઝલ
ઓઇલ
ગેસ
નીચેનામાંથી કયો પદાર્થ ઉંજણ નથી.
ગ્રીસ
ઓઇલ
ગ્રેફાઈટ
કેરોસીન
જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ પર ગબડે છે ત્યારે તેની ગતિનો વિરોધ કરતું કયું બળ લાગે છે.
સ્થિત ઘર્ષણ
સરકતું ઘર્ષણ
લોટણ ઘર્ષણ
તરલ ઘર્ષણ
વિજ્ઞાનની ભાષામાં તરલ એટલે શું ?
ઘન
પ્રવાહી
પ્રવાહી કે વાયુ
ઘન પ્રવાહી અને વાયુ
કેરમબોર્ડ પર પાઉડર છાંટવાથી ઘર્ષણ..........થાય.
વધી જાય
ઘટી જાય
વધ-ઘટ થાય
સો ગણું થાય.
ટ્રેક્ટર ના ટાયર ખરબચડા રાખવાથી ઘર્ષણ...........
ઓછું કરી શકાય
વધારી શકાય
બદલી શકાય
કસું ના કરાય
લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં..........હોય છે.
સો ગણું
વધારે
ઓછું
તેના જેટલુંજ
નીચેનામાંથી કયુ બિનસંપર્કબળ છે.
ચુંબકીયબળ
સ્થિત વિદ્યુત બળ
ગુરુત્વાકર્ષણ બળ
ઉપરના તમામ
કઈ ગ્રંથિના સ્ત્રાવ માટે આયોડીન તત્વ જરૂરી છે.
પીટયૂટરી
થાઇરોઇડ
એડ્રિનલ
સ્વાદુપિંડ
કઈ અંતઃ સ્ત્રાવી ગ્રંથીના કાર્યમાં વિક્ષેપ સર્જાતા વ્યક્તિ વધારે ઊંચો ક ઢીંગણો બને છે.
એડ્રિનલ
થાઇરોઇડ
પીટયૂટરી
સ્વાદુપિંડ
