wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન

Total questions: 31

Worksheet time: 5mins

Name
Class
Date
1.

20 રુપિયાની ચલણી નોટ ની પાછળ શાનુ ચિત્ર છે ?

a)

સુર્ય મંદિર

b)

ઇલોરા ની ગુફા

c)

હમ્પી રથ

d)

રાણકી વાવ

2.

પ્રધાનમંત્રી ગ્રામ સડક માર્ગ ના માઇલસ્ટોન નો રંગ કયો હોય છે ?

a)

લાલ

b)

કાળો

c)

લીલો

d)

નારંગી

3.

નીચેના માથી કયુ સ્થળ ભારતના ચાર હરિદ્વાર મા આવતુ નથી ?

a)

બદ્રીનાથ

b)

દ્વારાકા

c)

જગન્નાથ

d)

સોમનાથ

4.

નીચેનામાંથી કયુ જગતમંદિર તરિકે ઓળખાય છે ?

a)

રામેશ્ર્રમ

b)

જગન્નાથ

c)

દ્વારકા

d)

સોમનાથ

5.

મોઢેરાનુ સુર્યમંદિર કોના સમયમા બંધાયેલુ હતુ ?

a)

ભીમદેવ બીજા

b)

સિદ્વરાજ જયસિંહ

c)

ભીમદેવ પહેલા

d)

મુળરાજ

6.

રુદ્વમહાલય બંધાવવાની શરુઆત કોના સમયમા થઇ ?

a)

કુમારપાળ

b)

સિદ્વરાજ જયસિંહ

c)

મુળરાજ સોલંકી

d)

ભીમદેવ પહેલા

7.

જૈનોનુ મહાતિર્થ પાલીતાણા તેમના કયા તિર્થકરનુ સ્થાન છે ?

a)

ઋષભદેવ ભગવાન

b)

અજિતભગવાન

c)

સંભવનાથ ભગવાન

d)

સુમતિનાથ ભગવાન

8.

દ્વારકાધિશ નુ મંદિર કઇ નદી ના કિનારે આવેલુ છે ?

a)

ભાદર

b)

સરસ્વતી

c)

ગોમતી

d)

ભુખી

9.

સિદીસૈયદ ની જાળી કયા રાજાના સૈનિક સિદી સૈયદે બનાવી હતી ?

a)

સમસુદીન મુઝફ્ફર શાહ ચોથો

b)

સમસુદીન મુઝફ્ફર શાહ બીજો

c)

સમસુદીન મુઝફ્ફર શાહ પહેલો

d)

સમસુદીન મુઝફ્ફર શાહ ત્રીજો

10.

ઢાઇ દિન કા ઝોપડા એ શુ છે ?

a)

મસ્જિદ

b)

દરગાહ

c)

ઝુંપડી

d)

મહેલ

11.

કુતુબમિનાર ના નિર્માણની સરુઆત કોણે કરાવી હતી ?

a)

કુતુબુદીન ઐબક

b)

ઇલ્તુમિશ

c)

કુતુબુદીન ઇલ્તુમિશ

d)

સમ્સુદિન ઐબક

12.

કુતુબમિનાર કેટલા માળનો મિનારો છે ?

a)

b)

c)

d)

13.

ભારત મા બનેલી પહેલી મસ્જિદ નુ નામ કહો ?

a)

જામા મસ્જિદ

b)

ઢાઇ દિન કા ઝોપડા

c)

બાબરી મસ્જિદ

d)

મદિના મસ્જિદ

14.

દિવાને ખાસ , મોતી મસ્જિદ , દિવાને આમ ક્યા આવેલ છે ?

a)

લાલ કિલ્લો

b)

તાજ મહેલ

c)

બુલંદ દરવાજા

d)

કુતુબમિનાર

15.

લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

a)

ભીમદેવે

b)

જહાંગીરે

c)

અકબરે

d)

શાહજહાએ

16.

કાંકરીયા તળાવ કોણે બંધાવ્યુ હતુ ?

a)

કુતુબુદીને

b)

એહમદશાહે

c)

ઇલ્તુમિશે

d)

રાજરાજે

17.

ગુજરાત ભારત માં કઈ બાજુ એ આવેલ છે ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

18.

રાજસ્થાન નું પ્રસિદ્ધ નૃત્ય કયું છે ?

a)

ઘુમ્મર

b)

બિહુ

c)

રાસગરબા

d)

લાવણી

19.

લાવણી નૃત્ય ક્યાંનું છે ?

a)

મહારાષ્ટ્ર

b)

ગુજરાત

c)

આસામ

d)

બિહાર

20.

પાંચ નદીઓ નો પ્રદેશ તરીકે કોણ ઓળખાય છે ?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

પંજાબ

d)

પશ્ચિમ બંગાળ

21.

પૃથ્વી પરનું સ્વર્ગ જણાવો

a)

જમ્મુ કાશ્મીર

b)

પંજાબ

c)

ગુજરાત

d)

હરિયાણા

22.

કુનીનો મેળો ક્યાં ભરાય છે ?

a)

પંજાબ

b)

ઉત્તર પ્રદેશ

c)

મધ્ય પ્રદેશ

d)

જમ્મુ કાશ્મીર

23.

કુચીપુડી નૃત્ય ક્યાંનું છે?

a)

કેરળ

b)

તામિલનાડુ

c)

આંધ્રપ્રદેશ

d)

બિહાર

24.

ક્યાંના રસગુલ્લા પ્રસિદ્ધ છે ?

a)

બંગાળ

b)

બિહાર

c)

પંજાબ

d)

ગુજરાત

25.

આસામ નું નૃત્ય જણાવો

a)

કથકલી

b)

બિહુ અને ઓજપાલી

c)

ભરતનાટ્યમ

d)

કુચીપુડી

26.

કયા રાજ્ય ની સ્ત્રીઓ ફૂલો ની શોખીન છે?

a)

કેરલ

b)

ગુજરાત

c)

મધ્ય પ્રદેશ

d)

બિહાર

27.

કાશ્મીર ના કયા સરોવર માં લોકો નૌકાઘર માં રહે છે ?

a)

વુલર

b)

દલ

c)

ઢેબર

d)

સાંભર

28.

કયા રાજ્ય ના લોકો ધોતી અને માથે ટોપી પહેરે છે ?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

રાજસ્થાન

d)

કેરલ

29.

કયા રાજ્ય ના લોકો ઘરોના પાછળ પુકુર બનાવીને માછલા ઉછેરવામાં આવે છે ?

a)

કેરલ

b)

કર્ણાટક

c)

પશ્ચિમબંગાળ

d)

મહારાષ્ટ્ર

30.

હોડીઓ ની હરીફાઈ કયા રાજ્ય માં યોજાય છે ?

a)

આસામ

b)

કેરલ

c)

તામિલનાડુ

d)

મહારાષ્ટ્ર

31.

સ્વભાવે શાંતપ્રકૃતિ ના લોકો કયા રાજ્ય ના હોય છે ?

a)

પંજાબ

b)

ગુજરાત

c)

કાશ્મીરી

d)

રાજસ્થાન