NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ-૫ | સૌની આસપાસ | રસોડાનું વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આહારના કયા સ્વાદથી પાચનક્રિયા સારી થાય છે ?
a)
તૂરા
b)
ગળ્યા
c)
ખાટા
d)
ખારા
2.
આહારના છ સ્વાદમાંથી મેથીમાં કેવા પ્રકારનો સ્વાદ હોય છે ?
a)
ગળ્યો
b)
તૂરો
c)
કડવો
d)
તીખો
3.
તૂરો સ્વાદ શામાંથી મળે છે ?
a)
શેરડી, ગોળ, ખાંડ
b)
લીંબુ, સંતરાં, મોસંબી
c)
મેથી, કારેલાં, લીમડો
d)
હળદર, તુવેરદાળ, કેરીની ગોટલી
4.
બાફીને બનાવાતો ખોરાક કયો છે ?
a)
ભાખરી
b)
ખીચડી
c)
રોટલી
d)
પૂરી
5.
લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે ?
a)
દાંતના દુખાવા માટે
b)
કમરના દુખાવા માટે
c)
પેટના દુખાવા માટે
d)
પગની મચકોડ માટે
6.
શરદી ઉધરસ મટાડવા માટે લીંબુનું શરબત ખૂબજ ઉપયોગી છે,
a)
સાચું
b)
ખોટું
7.
મુખવાસ તરીકે કેરીની ગોટલી કે સોપારીનો ઉપયોગ થાય છે.
a)
સાચું
b)
ખોટું
8.
તાવ આવે ત્યારે કપાળ પર મીઠાનાં પોતાં મૂકવામાં આવે છે.
a)
સાચું
b)
ખોટું
9.
તીખો અને મસાલાવાળો ખોરાક દરરોજ લેવાથી નૂકશાન થાય છે.
a)
સાચું
b)
ખોટું
10.
કોકમનો સ્વાદ તીખો હોય છે.
a)
સાચું
b)
ખોટું
Reset
