NEW
Font size
Worksheetsવિજ્ઞાન સેમ 2, ધોરણ 6
Total questions: 30
Worksheet time: 15mins
નીચેનામાંથી કયો સજીવ ઉભયજીવી છે.
માછલી
જેલીફિશ
ઓક્ટોપસ
દેડકો
સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય.
પ્રચલન
ઉત્સર્જન
પ્રજનન
વૃદ્ધિ
બે ગામ વચ્ચેનું અંતર 12 કિમી છે તેને મીટરમાં ફેરવતા કેટલું થાય.
120 મી
1200 મી
12000 સેમી
12000 મી
વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી આવશ્યક છે.
પારદર્શક
અપારદર્શક
પારભાષક
આપેલ તમામ
નીચે આપેલ પૈકી પ્રકાશનું ઉદગમસ્થાન કયું નથી.
સૂર્ય
તારા
ચંદ્ર
બલ્બ
વિદ્યુતના તાર શાના દ્વારા આવરીત હોય છે.
સોનું
પ્લાસ્ટિક
તાંબુ
લાકડું
વિદ્યુત પરિપથમાં સ્વીચ Off કરવાથી શું થાય છે.
પરિપથ બંધ થાય
પરિપથ ખુલ્લો થાય
વસ્તુ ચાલુ થાય
એક પણ નહીં.
વિમાનનો પાયલોટ દિશા જાણવા કયા સાધનનો ઉપયોગ કરે છે.
કેલીડોસ્કોપ
પેરિસ્કોપ
હોકાયંત્ર
બેરોમીટર
ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા અંગ્રેજીનો કયો અક્ષર લખેલ હોય છે.
N
E
W
S
ચુંબક પર ઉત્તર ધ્રુવ દર્શાવવા અંગ્રેજીનો કયો અક્ષર લખેલ હોય છે.
N
E
W
S
અળસીયાના સારા ઉછેર માટે કેવા પ્રકારની જમીનની આવશ્યકતા છે.
ગરમ
ઠંડી
ભેજવાળી
સૂકી
પાણીની વરાળનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે.
પ્રકાશ સંશ્લેષણ
બાષ્પીભવન
ઘનીભવન
બાષ્પોત્સર્જન
વનસ્પતિ કઈ પ્રક્રિયા દ્વારા હવામાં બાષ્પ ઉમેરે છે.
પ્રકાશ સંશ્લેષણ
બાષ્પીભવન
ઘનીભવન
બાષ્પોત્સર્જન
હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે.
21 %
78 %
1%
0.03 %
સુપરસોનિક વિમાન એટલે શું ?
પ્રકાશની ઝડપે ઉડતું વિમાન
હવાની ઝડપે ઉડતું વિમાન
આવજની ઝડપે ઉડતું વિમાન
ખૂબ જ મોટું વિમાન
નિવાસ સ્થાનની જરૂરિયાત શું છે?
આશ્રય માટે
પાણી અને હવા માટે
ખોરાક માટે
આપેલ બધા જ
કયું પ્રાણી ચામડી દ્વારા શ્વસન કરે છે?
ડોલ્ફિન
માછલી
અળસિયું
વ્હેલ
દરિયાની સપાટીની અંદર રહીને દરિયાની જાસૂસી કરવા સબમરીનમાં કયું સાધન વપરાય છે.
હોકાયંત્ર
પેરિસ્કોપ
પિનહોલ કેમેરો
ટેલિસ્કોપ
એબોનાઇટ એ કેવો પદાર્થ છે.
વિધ્યુત સુવાહક
વિધ્યુત અવાહક
વિધ્યુત મંદસુવાહક
વિધ્યુત રક્ષક
આપેલ આકૃતિ શું દર્શાવે છે?
વેધર કોક
પવનચક્કી
સ્પીડોમીટર
ફરકડી
આપેલ ચિત્રમાં ગાડી A માટે શું સાચું છે.
ગાડી A એ ગાડી B થી દૂર જશે.
ગાડી A એ ગાડી B ની નજીક જશે.
કઈ નહીં થાય
આપેલ ચિત્રમાં ગાડી A માટે શું સાચું છે.
ગાડી A એ ગાડી B થી દૂર જશે.
ગાડી A એ ગાડી B ની નજીક જશે.
કઈ નહીં થાય
ચિત્રમાં દર્શાવેલ ચુંબક કયા પ્રકારનું છે.
ગજિયો ચુંબક
નાળ ચુંબક
સોયકાર ચુંબક
ઇંડાકાર ચુંબક
ચિત્રમાં દર્શાવેલ ચુંબક કયા પ્રકારનું છે.
ગજિયો ચુંબક
નાળ ચુંબક
સોયકાર ચુંબક
ઇંડાકાર ચુંબક
ચિત્રમાં દર્શાવેલ ચુંબક કયા પ્રકારનું છે.
ગજિયો ચુંબક
નાળ ચુંબક
સોયકાર ચુંબક
ઇંડાકાર ચુંબક
ચિત્રમાં દર્શાવેલ સાધન કયું છે.
હોકાયંત્ર
પેરિસ્કોપ
વેધર કોક
ટેલિસ્કોપ
આપેલ ચિત્ર શું દર્શાવે છે?
સાદો વિધ્યુત પરિપથ
સ્વિચ સાથેનો વિધ્યુત પરિપથ
વિધ્યુત કોષ
બલ્બ
આકૃતિમાં દર્શાવેલ કયા બાળકનું માપ સાચું છે?
A
B
C
A અને C
આકૃતિમાં દર્શાવેલ કઈ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે.
A અને F
B અને C
A અને C
D અને E
હવામાં કયા બે વાયુનું પ્રમાણ 99% છે?
ઑક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડ
નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઈડ
ઑક્સીજન અને નાઇટ્રોજન
ઑઝોન અને કાર્બન ડાયોક્સાઈડ
