wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

computer

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

સ્ક્રીન પર દેખાતી નાની ઝબૂકતી લીટીને ...................કહે છે

a)

એરો

b)

કર્સર

c)

કેપ્સ લોક

d)

મેનુ

2.

આપેલ ચિત્ર શેનું છે.

a)

મોનીટર

b)

સી.પી.યુ.

c)

પ્રિન્ટર

d)

સ્પીકર

3.

નવી લીટી પર જવા માટે ........ કી દાબો

a)

સ્પેસબાર

b)

કેપ્સ લોક

c)

શિફ્ટ

d)

એન્ટર

4.

કમ્પ્યુટર વિચારી શકે છે.

a)
b)
5.

આપેલ ચિત્ર શેનું છે.

a)

મોનીટર

b)

સી.પી.યુ.

c)

પ્રિન્ટર

d)

સ્પીકર

6.

કમ્પ્યુટર ભૂલ કરી શકે છે

a)
b)
7.

......... એ કમ્પ્યુટરનું મગજ છે

a)

માઉસ

b)

સી.પી.યુ

c)

મોનીટર

d)

કીબોર્ડ

8.

કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે ....... કી વપરાય છે

a)

સ્પેસબાર

b)

કેપ્સ લોક

c)

શિફ્ટ

d)

એન્ટર

9.

અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા ....... કી વપરાય છે

a)

સ્પેસબાર

b)

કેપ્સ લોક

c)

શિફ્ટ

d)

એન્ટર

10.

......... એ શબ્દો અને ચિત્રો છાપે છે.

a)

માઉસ

b)

સી.પી.યુ

c)

મોનીટર

d)

પ્રિન્ટર

11.

કમ્પ્યુટર યાદ રાખી શકે છે

a)
b)
12.

ચિત્ર દોરવા અને કલર પુરવા માટે માઉસને .......... કરવું પડે છે.

a)

ડ્રેગિંગ

b)

ક્લિક

c)

ડબલ ક્લિક

d)

રાઇટ ક્લિક

13.

........ માં બે કે ત્રણ બટન હોય છે.

a)

માઉસ

b)

કી બોર્ડ

c)

સ્પીકર

14.

સંગીત કે અવાજ સાંભળવા માટે ....... નો ઉયપયોગ થાય છે.

a)

માઉસ

b)

કી બોર્ડ

c)

સ્પીકર

15.

આપેલ ચિત્ર શેનું છે.

a)

મોનીટર

b)

સી.પી.યુ.

c)

પ્રિન્ટર

d)

માઉસ

16.

આપેલ ચિત્ર શેનું છે.

a)

મોનીટર

b)

સી.પી.યુ.

c)

કી બોર્ડ

d)

માઉસ

17.

આપેલ ચિત્ર શેનું છે.

a)

મોનીટર

b)

સી.પી.યુ.

c)

પ્રિન્ટર

d)

માઉસ

18.

આપેલ ચિત્ર શેનું છે.

a)

મોનીટર

b)

સી.પી.યુ.

c)

પ્રિન્ટર

d)

સ્પીકર

19.

ચિત્રમાં દર્શાવેલ એરો શું દર્શાવે છે

a)

મેનૂ બાર

b)

ટાઇટલ બાર

c)

ટેક્સ્ટ એરિયા

d)

કર્સર

20.

ચિત્રમાં દર્શાવેલ એરો શું દર્શાવે છે

a)

મેનૂ બાર

b)

ટાઇટલ બાર

c)

ટેક્સ્ટ એરિયા

d)

કર્સર

21.

ચિત્રમાં દર્શાવેલ એરો શું દર્શાવે છે

a)

મેનૂ બાર

b)

ટાઇટલ બાર

c)

ટેક્સ્ટ એરિયા

d)

કર્સર

22.

કમ્પ્યુટર થાકી જતું નથી

a)
b)
23.

કમ્પ્યુટરનો ઉયપયોગ ઘરમાં, ઓફિસમાં,રમત રમવા, ચલચિત્ર જોવા થાય છે.

a)
b)
24.

કી બોર્ડમાં તમે જે કઈ ટાઈપ કરો છો તે ....... પર દેખાય છે.

a)

મોનીટર

b)

સી.પી.યુ.

c)

પ્રિન્ટર

d)

માઉસ

25.

તમે જે કઈ ટાઈપ કર્યું છે તેને ભૂસવા માટે ....... કી વપરાય છે

a)

સ્પેસબાર

b)

કેપ્સ લોક

c)

ડિલીટ

d)

એન્ટર