wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

રામ નવમી

Total questions: 40

Worksheet time: 22mins

Name
Class
Date
1.

દશરથ રાજાના દીકરા ઓના નામ જણાવો

a)

રામ

b)

લક્ષ્મણ

c)

શત્રુઘ્ન

d)

ભરત

2.

દશરથ રાજાની રાણીઓ ના નામ જણાવો

a)

ભાનુમતિ

b)

કૌશલ્યા

c)

સુમિત્રા

d)

કૈકેયી

3.

રામના પુત્ર ના નામ જણાવો

a)

લવ

b)

કુશ

c)

શત્રુઘ્ન

d)

ભીમ

4.

રામ‌ કયા વંશના રાજા હતા ?

a)

સુર્યવંશી

b)

ચંદ્રવંશ

c)

યદુવંશી

d)

નંદવંશી

5.

રામ કેટલા વર્ષ માટે વનવાસ ગયા હતા ?

a)

18 વર્ષ

b)

12 વર્ષ

c)

13 વર્ષ

d)

14 વર્ષ

6.

રાવણ પાસે જે વિમાન હતું તેનું નામ શું હતું ?

a)

મયુર ધ્વજ

b)

પુષ્પક

c)

વિશ્વમ

d)

એક પણ નહીં

7.

રામના ગુરુનું નામ શું હતું ?

a)

ભીમ રાવ જી

b)

દ્રોણાચાર્ય

c)

અધિરથ

d)

વિશ્વામિત્ર

8.

દશરથ રાજાની રાણીઓ ના નામ જણાવો .

a)

ભાનુમતિ

b)

કૌશલ્યા

c)

સુમિત્રા

d)

કૈકેયી

9.

સીતા સ્વયંવરમાં રામે છે ધનુષ્યનું ભંગ કર્યું હતું તેનું નામ શું હતું ?

a)

ત્ર્યંબક

b)

પિનાક

c)

અભિષેક

d)

એક પણ નહીં

10.

સીતાજી ના બીજા નામ કયા કયા છે ? ઠેર

a)

જાનકી

b)

જયા

c)

વૈદેહી

d)

ભૂમીજા

11.

રામ કઈ નગરી ના રાજા હતા ?

a)

આયોધ્યા

b)

ગાંધાર

c)

કીસકીનધા

d)

મથુરા

12.

રામ રાવણ યુદ્ધ માં રામ ને કોણે કોણે સાથ આપ્યો હતો ?

a)

હનુમાનજી

b)

નીલ

c)

સુગ્રીવ

d)

વિભીષણ

13.

રામ નો જન્મ ક્યારે થયો હતો ?

a)

ચૈત્ર સુદ નોમ

b)

વૈશાખ સુદ નોમ

c)

ભાદરવા સુદ નોમ

d)

આસો સુદ નોમ

14.

રામે કયા કયા અસુરોનો નાશ કર્યો ?

a)

રાવણ

b)

કુંભકર્ણ

c)

ખર

d)

દુષણ

15.

રાવણ કયા રાજ્યનો રાજા હતો ?

a)

અયોધ્યા

b)

રામેશ્વરમ

c)

લંકા

d)

એક પણ નહીં

16.

રાવણ ની તલવાર નું નામ શું હતું ?

a)

ચંદ્રહાસ

b)

મૈત્રક

c)

ઝટક

d)

ઉપર પૈકી ત્રણ એ

17.

રાવણે સીતાજીનું અપહરણ કરીને તેમને ક્યાં રાખ્યા હતા ?

a)

પંચવટી

b)

ભાગવતી

c)

અશોકવાટિકા

d)

નંદનબાગ

18.

યુદ્ધમાં લક્ષ્મણજીને સાદા કરવા માટે કઈ જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?

a)

ત્રિફળા

b)

ચંદ્રપ્રભાવટી

c)

સંજીવની

d)

દ્રોણવતી

19.

લક્ષ્મણજીએ કોનું નાક કાપ્યું હતું ?

a)

મંદોદરી

b)

શૂર્પણખા

c)

હેડંબા

d)

ત્રિજટા

20.

સીતાજી ને બચાવવા જતા જટાયું કોની સાથે લડતાં લડતાં મૃત્યુ પામ્યા ?

a)

ભીમ

b)

રાવણ

c)

કુંભકર્ણ

d)

ઇન્દ્રજીત

21.

લક્ષ્મણજી કોના પ્રહારથી મૂર્છિત થયા હતા?

a)

રાવણ

b)

કુંભકર્ણ

c)

મેઘનાદ

d)

દુષણ

22.

શ્રીરામ નીચેના પૈકી કયા કયા નામથી જાણીતા છે ?

a)

રાઘવ

b)

ગોપાલ

c)

મધુસુદન

d)

રઘુનંદન

23.

શ્રી રામે કોના હેઠા બોર ખાતા હતા?

a)

અહિલ્યા

b)

મંથરા

c)

ગાર્ગી

d)

શબરી

24.

સંકટ મોચન તરીકે કોણ જાણીતું છે?

a)

વિભીષણ

b)

હંગાથ

c)

હનુમાન

d)

વિશ્વામિત્ર

25.

રાણી કૈકેયી એ દશરથ રાજા પાસે કયા કયા વરદાન માગ્યા હતા?

a)

રામને ચૌદ વર્ષ વનવાસ

b)

લક્ષ્મણ ને 14 વર્ષ વનવાસ

c)

ભરતને રાજગાદી

d)

સીતાને વનવાસ

26.

મેઘનાદનો વધ કોણે કર્યો હતો?

a)

રામ

b)

લક્ષ્મણ

c)

અંગદ

d)

ભરત

27.

લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા હતા ત્યારે ,હનુમાનજી કયો પર્વત ઉઠાવી લાવ્યા હતા?

a)

ગોવર્ધન

b)

ભીમગીરી

c)

રાજગીર

d)

દ્રોણગીરી

28.

હનુમાનજીને ખોવાયેલી શક્તિઓ નું સ્મરણ કોણે કરાવ્યું હતું?

a)

શ્રીરામ

b)

વિભીષણ

c)

જામવંત

d)

સુગ્રીવ

29.

રાવણના ભાઈઓના નામ કયા કયા હતા?

a)

મેઘનાદ

b)

કુંભકર્ણ

c)

અક્ષય કુમાર

d)

વિભીષણ

30.

હનુમાનજીએ લંકામાં આગ લગાવી ત્યારે કોનું ઘર છોડી દીધું હતું?

a)

ત્રિજટા

b)

લંકીની

c)

વિભીષણ

d)

કુંભકર્ણ

31.

સુગ્રીવ કયા રાજ્યના રાજા હતા?

a)

કિષ્કીંધા

b)

કંધહાર

c)

કૌશલ

d)

કટીહાર

32.

રાવણના વધ પછી લંકાના રાજા કોણ બન્યા?

a)

અંગદ

b)

નલ

c)

નીલ

d)

વિભીષણ

33.

વાલીનો વધ કોણે કર્યો હતો?

a)

રામ

b)

રાવણ

c)

લક્ષ્મણ

d)

સુગ્રીવ

34.

શ્રી રામના વનવાસ પછી ભરત કયા સ્થળે રહ્યા હતા?

a)

નન્દીગ્રામ

b)

શાલીગ્રામ

c)

મહેન્દ્ર પર્વત

d)

કૌશલ

35.

વનવાસ દરમિયાન રામ સૌથી વધુ કયા સ્થળે રહ્યા હતા?

a)

પંચવટી

b)

ચિત્રકુટ

c)

કિષ્કીંધા

d)

વિશ્વામિત્ર આશ્રમ

36.

રામની બહેનનું નામ શું હતું?

a)

ગાર્ગી

b)

માર્ગી

c)

કાન્તા

d)

શાન્તા

37.

રામને ઓળખી બતાવો?

a)

b)

c)

d)

38.

જનક રાજાની પત્નીનું નામ શું હતું?

a)

તારા

b)

મધુ

c)

ચિત્રા

d)

સુનયના

39.

રાજા જનકને શિવજીનું ધનુષ કોણે આપ્યું હતું?

a)

બલરામ

b)

પરશુરામ

c)

ઇન્દ્ર

d)

સૂર્યદેવ

40.

રામ એટલે ?

a)

આદર્શ પુત્ર

b)

આદર્શ ભાઈ

c)

આદર્શ મિત્ર

d)

આદર્શ શત્રુ

e)

આદર્શ રાજા