wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Kon banega bidada master

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

બિદડા ગ્રુપમાં કુલ કેટલી શાળાઓ છે

a)

પાંચ

b)

c)

સાત

d)

આઠ

2.

બિદડા ગ્રુપમાંથી કોણ વોલીબોલ સારું રમે છે

a)

મિતેશભાઇ પટેલ

b)

પ્રવીણભાઈ વરમોરા

c)

જુસબ ભાઈ

d)

પ્રકાશચંદ્ર દવે

3.

બિદડા ગ્રુપમાંથી આ વર્ષે પ્રતિભાશાળી શિક્ષક નો એવોર્ડ કોને અર્પણ કરવામાં આવ્યો હતો

a)

મહેન્દ્રભાઈ વાળંદ

b)

રાજેશભાઈ ઘેરવડા

c)

લાલજીભાઈ મારવાડા

d)

પરેશભાઈ પટેલ

4.

બિદડાની દક્ષિણ દિશાએ કયુ ગામ આવેલું છે

a)

ફરાદી

b)

નાનીખાખર

c)

આસંબીયા

d)

ભાડીયા

5.

Ncf કયા વર્ષથી અમલમાં આવ્યું

a)

2003

b)

2005

c)

2004

d)

2009

6.

નીચેનામાંથી કોણ ક્રિકેટર નથી

a)

રોહિત શર્મા

b)

અમીરખાન

c)

હાર્દિક પંડ્યા

d)

જોસ બટલર

7.

આરટીઈ એક્ટ નો અમલ ક્યારથી થયો

a)

2007

b)

2008

c)

2009

d)

2010

8.

વિશ્વ યોગ દિન ક્યારે ઉજવાય છે

a)

૨૧મી માર્ચ

b)

21 જુલાઈ

c)

21મી જૂન

d)

5મી જૂન

9.

બિદડા ગ્રુપમાંથી શિક્ષક સમાજના પ્રતિનિધિઓ કોણ કોણ છે

a)

હર્ષદભાઈ અને જશુભાઈ

b)

ધોરીયા ભાઈ અને પરેશભાઈ

c)

દવે ભાઈ અને હર્ષદભાઈ

d)

હર્ષદભાઈ અને ધોરીયા ભાઈ

10.

નીચેનામાંથી કઈ કચ્છની નદી નથી

a)

ખારી નદી

b)

રુકમાવતી નદી

c)

ઢાઢર નદી

d)

કનકાવતી નદી