Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો-૭ પ્ર-૬ ત્રિકોણ અને તેના ગુણધર્મો.

Total questions: 3

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Δ ABC ના છ ઘટકો ( ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ ) લખો.

a)

બાજુ AB, બાજુ BC, બાજુ AC

b)

બાજુ AC

c)

ખૂણો A, ખૂણો B, ખૂણો C

d)

ખૂણો C

e)

બિંદુ A અને B

2.

Δ PQR માં શિરોબિંદુ Q ની સામેની બાજુ કઈ છે ?

a)

બાજુ PQ

b)

બાજુ QR

c)

બાજુ PR

3.

Δ LMN માં બાજુ LM ની સામેનો ખૂણો કયો છે ?

a)

ખૂણો L

b)

ખૂણો N

c)

ખૂણો M

d)

ખૂણો LNM

e)

ખૂણો LMN