Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રજ્ઞા વર્ગ ધો.૨ ગણિત

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

૨૫+૩૦=...........

a)

૫૫

b)

૫૦

c)

૪૫

d)

૬૫

2.

૬૫-૨૨=..........

a)

૩૫

b)

૪૩

c)

૪૦

d)

૨૫

3.

૮૭ આપેલ સંખ્યામાં ૮ની સ્થાન કિંમત કેટલી થાય?

a)

૮

b)

૮૦

c)

૭

d)

૭૦

4.

૧ દશક અને ૯ એકમ હોઈ તો કેટલા થાઈ?

a)

૧૦

b)

૧૯

c)

૯૧

d)

૯૦

5.

ત્રણ પંખાના પાંખિયા કેટલા થાય?

a)

૬

b)

૧૨

c)

૯

d)

૪

6.

૧૫ રૂપિયાની એક પેન્સિલ અને ૧૦ રૂપિયાની એક બુક હોઈ તો કેટલા રૂપિયા આપવા પડે?

a)

૩૫

b)

૨૦

c)

૨૫

d)

૩૦

7.

૩ દસ ના જૂથ અને ૯ દીવાસળી અલગ હોય તો કૂલ કેટલી દીવાસળી થાય?

a)

૯૩

b)

૩૯

c)

૩૦

d)

૯૦