WorksheetsCurrent affairs today
Total questions: 12
Worksheet time: 6mins
તાજેતરમાં world book and copyright દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો
૨૨ એપ્રિલ
23 એપ્રિલ
24 એપ્રિલ
18 એપ્રિલ
તાજેતરમાં કોરોનાવાયરસ સામે લડવા માટે યોદ્ધા કલ્યાણ યોજના કયા રાજ્ય એ બહાર પાડી?
ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ઉતરાખંડ
હાલમાં જારી થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને?
૧૪૨
૧૨૧
૧૫૫
૧૪૬
તાજેતરમાં વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાયો?
18 એપ્રિલ
21 એપ્રિલ
22 એપ્રિલ
25 એપ્રિલ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના સચિવ તરીકે તાજેતરમાં કોની પસંદગી કરવામાં આવી
કપિલ સિબ્બલ
મનસુખ માંડવીયા
કપિલદેવ ત્રિપાઠી
રંજન ગોગાઈ
પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
21 એપ્રિલ
૨૦મી મે
23 એપ્રિલ
24 એપ્રિલ
તાજેતરમાં 26 એપ્રિલના રોજ ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની કેટલામી મન કી બાત રેડિયો પર કરી?
૬૪ મી
૫૫ મી
૬૨ મી
૬૦ મી
કોરોના વાયરસ માટે પ્લાઝમા થેરાપી દ્વારા સારવાર આપનાર સૌ પ્રથમ રાજ્ય કયું બનયુ?
ગુજરાત
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
ગોવા
કોરોના વાયરસ પ્રથમ કયા શહેરમાંથી ફેલાયો હોવાનું મનાય છે
ટોક્યો
luxembourg
વુહાન
શંઘાઈ
વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવાય છે?
24 એપ્રિલ
18 એપ્રિલ
૩૦મી એપ્રિલ
5 મે
તાજેતરમાં ખેડૂતો માટે કિસાન રથ એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી?
નરેન્દ્રસિંહ તોમર
રમેશ પોખરીયાલ
પ્રકાશ જાવડેકર
આર.સી.ફળદુ
તાજેતરમાં બાબાસાહેબ આંબેડકર ના કેટલા માં જન્મદિવસ ઉજવાયો?
૧૧૨ મો
૧૨૯ મો
૧૩૦ મો
૧૨૫ મો
