Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગણિત

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

૫ , ૭ , ૯ , ?

a)

૧૦

b)

૧૨

c)

૧૧

d)

૮

2.

૧૦ ચકલીના પગ કેટલા થાય?

a)

૧૦

b)

૨૧

c)

૧૯

d)

૨૦

3.

૧ થી ૨૦ સુધીની સંખ્યામાં એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે?

a)

૯

b)

૨૦

c)

૭

d)

૧

4.

૨ રૂપિયાના ૬ સિક્કા એટલે કેટલા રૂપિયા થાય?

a)

૧૧

b)

૧૪

c)

૧૦

d)

૧૨

5.

૧ વર્ષ = ......... મહિના

a)

૬

b)

૧૨

c)

૯

d)

૧૧

6.

૭૦ ની તરત પહેલાની સંખ્યા કઈ છે?

a)

૬૮

b)

૭૧

c)

૬૯

d)

૭૨

7.

૫ દશક = .........

a)

૫

b)

૫૫

c)

૫૦

d)

૫૧

8.

૭ , ૨ , ૮ , ૬ માં ઉતરતા ક્રમમાં સૌ પ્રથમ કઈ સંખ્યા આવે?

a)

૮

b)

૬

c)

૨

d)

૭

9.

૪૫ , ૬૪ , ૭૩ માં સૌથી નાની સંખ્યા કઈ છે?

a)

૪૫

b)

૫૪

c)

૭૩

d)

૬૪

10.

૭ એકમ અને ૯ દશક = ........ થાય?

a)

૭૯

b)

૭૪

c)

૬૯

d)

૯૭

11.

૯૭ તરત પછીની સંખ્યા કઈ છે?

a)

૯૮

b)

૯૯

c)

૯૬

d)

૯૫

12.

૧૦૦ પૈસા =.......... રૂપિયા?

a)

૨

b)

૧૦

c)

૧

d)

૩

13.

૭ + ૨ =...........

a)

૯

b)

૮

c)

૨

d)

૭

14.

બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે?

a)

૯૬

b)

૯૭

c)

૯૮

d)

૯૯

15.

૧૨ , ૧૭ , ૧૫ ,૧૦ સંખ્યામાં ચડતાક્રમમાં પ્રથમ કઈ સંખ્યા આવે?

a)

૧૨

b)

૧૦

c)

૧૭

d)

૧૫

16.

૭૬ , ૬૭ , ૭૯ , ૭૩ માં સૌથી મોટી સંખ્યા કઈ છે?

a)

૭૯

b)

૬૭

c)

૭૬

d)

૭૩

17.

૯ - ૫ =.........

a)

૬

b)

૫

c)

૯

d)

૪

18.

૭ + ....... = ૧૧

a)

૫

b)

૪

c)

૬

d)

૩

19.

૮ - ....... = ૬

a)

૩

b)

૫

c)

૪

d)

૨

20.

૯૦ માંથી દસની કેટલી માળા બને?

a)

૭

b)

૯

c)

૮

d)

૬