Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Aarsh

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વિશ્વ માં ક્યાં દેશ માં સૌથી ગીચ રેલ માર્ગો આવેલ 6.

a)

ચીન

b)

બ્રાઝિલ

c)

બેલઝિયમ

d)

ભારત

2.

ભારત માં સૌ પ્રથમ રેલ માર્ગ ક્યારે થઈ હતી?

a)

1953

b)

1853

c)

1801

d)

1988

3.

એટલેન્ટિક અને પેસિફિક મહાસાગર ને જોડતી નહેર કઈ છે?

a)

સુએજ

b)

લીવર પુલ

c)

પન્નમાં

d)

પેસિફિક

4.

વિશ્વ ની સૌથી લાંબી પાઇપ લાઈન કઈ છે?

a)

કોમેકન

b)

બિગ ઇંચ

c)

સાઈબીરિયન

d)

વૉલગા

5.

પરિવહન નું ક્યુ વાહન પ્રદુસણ ફેલાવતું નથી?

a)

રેલવે

b)

બસ

c)

સાઇકલ

d)

વિમાન

6.

દેશ માં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય ક્યુ છે?

a)

તેલંગણા

b)

મહારાષ્ટ્ર

c)

સિક્કિમ

d)

કેરલ

7.

યહૂદીઓ એ પશ્ચિમ એશિયાના રણ વિસ્તાર માં કયો નવો ડસ વસાવ્યો?

a)

કેન્યા

b)

યુગાન્ડા

c)

ઇઝરાઈલ

d)

અભઘાનિસ્તાન

8.

ભારત નું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય .....

a)

દમણ

b)

રાજસ્થાન

c)

ઓડિશા

d)

હરિયાણા

9.

ભારત માં લોકસભાની બેઠક કેટલી છે?

a)

452

b)

543

c)

435

d)

345

10.

માનવ વિકાસ આંક નું મહત્તમ મૂલ્ય કેટલું હોઈ છે?

a)

0

b)

1

c)

100

d)

1 થી 100