Font size
Worksheetsગુજરાત એક પરિચય .સંકલન- નૌસીલ પટેલ
Total questions: 26
Worksheet time: 13mins
અરવલ્લી ના તાલુકા નીચેનામાંથી કયો છે (સિલેક્ટ કરી સબમિટ કરો)
બાયડ
માલપુર
ધનસુરા
પ્રાતિજ
ભાવનગર જિલ્લા ના તાલુકા ઓ નીચેના માંથી કયા છે
મહુવા
પાલીતાણા
વલ્લભીપુર
ગઢડા
તખ્તેશ્વર મંદિર કયા ભગવાન નું મંદિર છે
શંકર ભગવાન
વિષ્ણુભગવાન
કૃષ્ણ ભગવાન
બ્રહ્મા
જેસર તાલુકો કયા જિલ્લા માં આવેલો છે
ભાવનગર
અમરેલી
બોટાદ
નવસારી
સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ક્યુ શહેર જાણીતું છે
મહુવા
જામનગર
સુરેન્દ્રનગર
વલસાડ
ઢેબરા-તેરસનો મેળો કયા ભરાય છે
પાલીતાણા
શિહોર
માંગરોળ
ચોટીલા
જાફરાબાદી ભેંસ ક્યા જિલ્લા ની જાણીતી છે
ભાવનગર
સુરત
અમરેલી
મહેસાણા
કયા જિલ્લાના દરિયા કિનારે સવાઈ બેટ આવેલો છે
જૂનાગઢ
અમરેલી
જામનગર
કચ્છ
ગીર ની ટેકરી માં સૌથી ઊંચી ટેકરી કઈ છે અને કયા જિલ્લામાં આવેલી છે
કાલી- જૂનાગઢ
સરકલા-અમરેલી
મેરિયા-ગીરસોમનાથ
એક પણ નહીં
વજન અને ત્રાજવા માટે ક્યુ શહેર જાણીતું છે
સાવર કુંડલા
અંજાર
મહુવા
રાજકોટ
અમરેલી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે(2020 ની સ્થિત એ)
11
13
8
10
ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રીડો.જીવરાજ નારાયણ મહેતા જન્મ કયાં જિલ્લા માં થયો હતો
ભાવનગર
અમરેલી
ભરૂચ
વલસાડ
નરેદ્ર ભાઈ મોદી સાહેબે લાઠી માં કલાપી તીર્થ ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું..
2005
2008
2014
2002
ગુજરાત નું ક્યુ શહેર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે
ખંભાત
દાતા
છૂટાઉદેપુર
જયપુર
ગુજરાત નું ક્યુ બંદર(શહેર) બંદરે મુબારક તરીકે જાણીતું છે
સુરત
ખંભાત
ઘોઘા
પીપાવાવ
ગુજરાત માં ચોખા નો પાક સૌથી વધુ ક્યાં જિલ્લા થાય છે
વલસાડ
ખેડા
ભાવનગર
નવસારી
ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે
ખેડા
સુરત
સાબરકાંઠા
ભિલોડા
નરેદ્ર ભાઈ મોદી ના સમય માં ગુજરાત માં કેટલા જિલ્લા નવા બન્યા હતા
4
6
3
5
સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો દરિયા કિનારો ક્યાં જિલ્લા ને મળેલો છે
મોરબી
દેવભૂમિ દ્વારકા
બોટાદ
તાપી
કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?
પોરબંદર
વેરાવળ
કેશોદ
એક પણ નહાઈ
ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે?
કાળો
ભુજીઓ
ગિરનાર
પાવાગઢ
કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?
કચ્છ
મોરબી
બનાસકાંઠા
પંચમહાલ
નડીયાદ શહેર કઈ નદીના કિનારે વસેલું છે
શેઢી
હાથમતી
ભોગવો
રૂપેણ
કાઝીરંગા રાષ્ટ્રીય ઉધાન કયા પ્રાણીઓ નું છે (સિલેક્ટ કરો)
ગેંડો
જંગલી ભેસ
હરણ
રીંછ
અડાલજ નું પ્રાચીન નામ શું હતું
ગઢ પાટણ
પ્રભાસ પાટણ
શ્રીસ્થળ
ડંકપુર
સુરેન્દ્રનગર ની દક્ષીણે ક્યા જિલ્લા ની સીમા સ્પર્શ કરે છે
ભાવનગર
રાજકોટ
અમદાવાદ
બોટાદ
