Worksheets10th Maths Ch-2 Quiz-7
Total questions: 10
Worksheet time: 30mins
Name
Class
Date
1.
x2+7x+10 બહુપદીના શુન્યો........ અથવા ........ છે.
a)
5 અથવા 2
b)
5 અથવા -2
c)
-5 અથવા 2
d)
-5 અથવા -2
2.
x2+7x+10 ના શુન્યોનો સરવાળો=.......
a)
7
b)
-7
c)
-5
d)
-2
3.
x2+7x+10 ના શુન્યોનો ગુણાકાર=...........
a)
7
b)
-7
c)
10
d)
-10
4.
4x2-4x+1 ના બહુપદીના શુન્યો ....... અથવા ........
a)
2 અથવા 2
b)
-2 અથવા 2
c)
1/2 અથવા 1/2
d)
-1/2 અથવા 1/2
5.
6x2−7x−3 ના શુન્યો ........ અથવા ........
a)
−23, −31
b)
−23, 31
c)
23, 31
d)
23, −31
6.
6x2-7x-3 ના શુન્યોનો સરવાળો ........
a)
−67
b)
67
c)
76
d)
−76
7.
t2-15 ના શુન્યોનો ગુણાકાર= .........
a)
15
b)
-15
c)
√15
d)
-√15
8.
t2-15 ના શુન્યોનો સરવાળો=......
a)
1
b)
15
c)
-15
d)
0
9.
3x2-x-4 બહુપદીના શુન્યો ..... અથવા ......
a)
1 અથવા 4/3
b)
1 અથવા -4/3
c)
-1 અથવા 4/3
d)
-1 અથવા - 4/3
10.
3x2-x-4 ના શુન્યોનો ગુણાકાર ...........
a)
-4/3
b)
4/3
c)
3/4
d)
-3/4
100 %
