NEW
Font size
WorksheetsGoodwill
Total questions: 10
Worksheet time: 5mins
પાઘડી એ કયા પ્રકારની મિલકત છે?
દ્રશ્ય મિલકત
અદ્રશ્ય મીલકત
ચાલુ મિલકત
અવાસ્તવિક મિલકત
પાઘડીનું મૂલ્યાંકન ની પદ્ધતિઓ કેટલી છે?
2
3
4
5
પાઘડીના મૂલ્ય નો આધાર નીચેના પૈકી કોના પર છે?
પેઢીની મિલકતો પર
પેઢીની નફો કમાવવાની ક્ષમતા પર
પેઢીના દેવા પર
પેઢીની કુલ મૂડી પર
ઇજારાશાહી ધરાવતા ધંધામાં પાઘડી નું મૂલ્ય જણાવો
વધુ
શૂન્ય
ઋણ
ઓછું
અન્ય ખાસ લાભ ધરાવતી પેઢીનું પાઘડી નું મૂલ્ય કેવું હોય?
વધુ
ઓછુ
સરખું
ૠણ
બધા ભાગીદારો સાથે મળીને સર્વસંમતિથી પાઘડીની રકમ નક્કી કરે તેને કેવું મૂલ્યાંકન કહે છે
સ્વમૂલ્યાંકન
પુનઃ મૂલ્યાંકન
મનસ્વી મૂલ્યાંકન
સ્વ મૂલ્યાંકન
એક પેઢીના છેલ્લા ચાર વર્ષમાં કુલ નફો 76000 rs. છે તો પાઘડી ની કિંમત બે વર્ષની ખરીદીના આધારે ગણો.
19000
38000
76000
152000
જ્યારે પેઢીનો નફો વધઘટ નું વલણ દર્શાવે તો કઈ પદ્ધતિ અપનાવાય?
સાદી સરેરાશ પદ્ધતિ
ભારિત સરેરાશ પદ્ધતિ
અધિક નફાની પદ્ધતિ
મૂડી કૃત નફાની પદ્ધતિ
સંચાલકોની કાર્યક્ષમતા વાળા ધંધામાં પાઘડી નું મૂલ્ય કેવું હોય છે?
શૂન્ય
વધુ
ઓછું
ઋણ
અધિક નફો ગણવા નું સૂત્ર જણાવો
સામાન્ય નફો + સરેરાશ નફો
સામાન્ય નફો - સરેરાશ નફો
સરેરાશ નફો + સામાન્ય નફો
સરેરાશ નફો - સામાન્ય નફો
