wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

દ્રાવણો

Total questions: 19

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પાણીની ઘનતા 1.0 છે, તો તેની સાંદ્રતા મોલ / લીટર માં કેટલી હશે?

a)

18

b)

0.018

c)

55.55

d)

5.55

2.

કયો ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મ નથી?

a)

બાષ્પ દબાણમાં થતો ઘટાડો

b)

ઉત્કલનબિંદુ

c)

ઉત્કલનબિંદુ ઉન્નયન

d)

ઠારબિંદુ અવનયન

3.

જે દબાણે પ્રવાહી અને બાષ્પ નું દબાણ સંતુલન સ્થિતિમાં હોઈ તે દબાણ ને શું કહે છે?

a)

સામાન્ય બાષ્પદબાણ

b)

આદર્શ બાષ્પદબાણ

c)

સંતૃત્પ બાષ્પદબાણ

d)

સંતુલન બાષ્પદબાણ

4.

હેન્રીના નિયમનો ઉપયોગ કઈ જૈવ રસાયણિક પ્રક્રિયામાં થાય છે.

a)

પ્રકાશસંશ્લેષણ

b)

ફેફેસમાં O2 વાયુની હિમોગ્લોબીન સાથેની પ્રકિયા

c)

શ્વાસોચ્છ્વાસ

d)

ઉત્સર્જન

5.

દ્રાવણ નું બાષ્પદબાણ કોને આભારી છે?

a)

બાષ્પશીલ દ્રાવક

b)

અબાષ્પશીલ દ્રાવક

c)

બાષ્પશીલ દ્રાવ્ય

d)

અબાષ્પશીલ દ્રાવ્ય

6.

દ્રાવણ નું ઉત્કલન બિંદુ ઉન્નયન એ........માં હોઈ છે.

a)

નોર્માંલીટીના સમપ્રમાણમાં

b)

મોલાલીટી ના સમપ્રમાણમાં

c)

મોલાલીટીના વ્યસ્તપ્રમાણમાં

d)

મોલારીટીના સમપ્રમાણમાં

7.

શુદ્ધ પાણી કરતા તેમાંથી બનાવેલા સરબતનું ઠાર બિંદુ..... હોઈ છે?

a)

નીચું

b)

ઊંચું

c)

અચળ

d)

સમાન

8.

પાર્ચ મેંટ પેપર ફક્ત ....... ને પસાર થવા દે છે.

a)

દ્રાવક

b)

દ્રાવ્ય

c)

દ્રાવણ

d)

પાણી

9.

થમ્સ-અપ ની બનાવટમાં CO વાયુ ની દ્રાવ્યતા વધારવા માટે તેને...... દ્રાવ્ય કરવામાં આવે છે.

a)

ઉંચી ઘનાતાએ

b)

ઉંચી સાન્દ્રતાએ

c)

ઊંચા તાપમાને

d)

ઊંચા દબાણે

10.

કેટલા લીટર દ્રાવણ માટે મોલ= મોલારીટી થશે.

a)

5

b)

2

c)

3

d)

1

11.

આદર્શ દ્રાવણ માટે દ્રાવણ નું બાષ્પ દબાણ કયા નિયમને અનુસરે છે?

a)

હેન્રી

b)

રાઉલ્ટ

c)

વોન્ટ હોફ

d)

ફેફર

12.

1 મોલ દ્રાવ્ય ધરાવતા 8 M દ્રાવણ નું કદ કેટલું હોવું જોઈએ

a)

100 ml

b)

125 ml

c)

150 ml

d)

175 ml

13.

2N H2SO4 ની મોલારીટી ગણો

a)

1M

b)

2M

c)

3M

d)

4M

14.

2N H2SO4 ની મોલારીટી ગણો

a)

1M

b)

2M

c)

3M

d)

4M

15.

દ્રાવણ માં થતી કઈ પ્રક્રિયાને કારણે દ્રાવ્ય કણ ની સંખ્યા ઘટે છે?

a)

સંયુગ્મન

b)

વિયોજન

c)

આયનીકરણ

d)

જલ વિભાજન

16.

નીચેના પૈકી કયું વિસ્થાપિત ઘન દ્રાવાના નું ઉદાહરણ નથી?

a)

મોનલ મેટલ

b)

પિત્તળ

c)

બ્રોન્ઝ

d)

ટંગસ્ટન કાર્બાઈડ

17.

Your Name

4 lines
18.

Your School Name

4 lines
19.

Your City

4 lines