Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

4. વિધુત રસાયણ

Total questions: 15

Worksheet time: 17mins

Name
Class
Date
1.

ગેલ્વેનીક કોષમાં એનોડ ધ્રુવ ધરાવતાં અર્ધ કોષમાં શેનું દ્રાવણ ભરવામાં આવે છે

a)

ZnSO4ZnSO_4

b)

CuSO4CuSO_4

c)

NH4ClNH_4Cl

d)

NH4NO3NH_4NO_3

2.

વિધુત-રાસાયણિક કોષમાં થતી પ્રકિયા માટે

a)

ΔG<0\Delta G<0

b)

ΔG>0\Delta G>0

c)

ΔG=0\Delta G=0

d)

ΔG≥1\Delta G\ge1

3.

ગેલ્વેનાઇઝડ આયન શીટ પર શેનું આવરણ ચડાવેલું હોય છે

a)

Zn

b)

Ni

c)

Cu

d)

Cr

4.

સુકા કોષમાં નીચેના પૈકી કયું રસાયણ નથી

a)

KClKCl

b)

MnO2MnO_2

c)

ZnCl2ZnCl_2

d)

NH4ClNH_4Cl

5.

જો 0.3605 ગ્રામ ધાતુનું 1.2 એમ્પીયર વિધુત પ્રવાહ 15 મિનીટ માટે પસાર કરવામાં આવે છે. જો આણ્વીય દળ 96 હોય,તો સયોજકતા કેટલી હશે ?

a)

1

b)

2

c)

3

d)

4

6.

મંદ  HNO3HNO_3  ના વિધુતવિભાજનની કેથોડ પર કઈ નીપજ મળશે ? 

a)

 O2O_2  

b)

 H2H_2  

c)

 NO2NO_2  

d)

 NO3NO_3  

7.

ઈલેક્ટ્રોપ્લેટીગ માં જેની પર ઢોળ ચડાવવામાં આવે તેને ........કહે છે

a)

એનોડ

b)

કેથોડ

c)

વિધુતવિભાજક

d)

એક પણ નહિ

8.

Ni-Cd સગ્રાહક કોષ.......પ્રકારનો કોષ છે ?

a)

પ્રાથમિક

b)

દ્રિતીયક

c)

સાંદ્રતા કોષ

d)

ડેનિયલ કોષ

9.

ધાતુક્ષારણ એ એક .......પ્રકિયા છે

a)

ઓક્સિડેશન

b)

રીડકશન

c)

તટસ્થીકરણ

d)

રેડ્રોક્ષ

10.

ધાતુક્ષારણમાં કોનું રીડકશન થાય છે

a)

Fe નું

b)

 O2O_2  નું

c)

Fe2O3 નુંFe_2O_3\ નું

d)

ZnZn

11.

બળતણ કોષમાં કેથોડ ધ્રુવ પર કયો વાયુ પસાર કરવામાં આવે છે

a)

O2O_2

b)

 H2H_2  

c)

Cl2Cl_2

d)

O3O_3

12.

વિધુત રાસાયણિક કોષમાંથી ક્ષારસેતુ દુર કરવામાં આવે તો કોષનો પોટેન્શિયલ કેટલો હશે

a)

00

b)

અચળઅચળ

c)

<0<0

d)

>0>0

13.

ક્યા તત્વની વિધુતકીય વાહકતા સૌથી વધુ છે'

a)


AgAg

b)

AuAu

c)

CuCu

d)

AlAl

14.

જો કોઈ રેડ્રોક્ષ પ્રકિયા આપમેળે થતી હોય, તો તેના માટે e.m.f. નું મુલ્ય

a)

નેગેટીવ

b)

ધન

c)

શૂન્ય

d)

અચલ

15.

1 મોલ  MnO4−MnO_4^-  નું MnO2MnO_2  માં રીડકશન કરવા જરૂરી વિધુત જથ્થો= ............. 

a)

 22  

b)

 33  

c)

 55  

d)

 44