Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S. Y. B. Sc

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

રાસાયણિક પ્રક્રિયા માં સંકળાયેલા બધા જ પ્રક્રિયકો ની સાંદ્રતા 1M હોય ત્યારે પ્રક્રિયા વેગ ને શું કહે છે ?

a)

વિશિષ્ટ પ્રક્રિયા વેગ

b)

ત્વરિત પ્રક્રિયા ને વેગ

c)

લાક્ષણિક પ્રક્રિયા વેગ

d)

સરેરાશ પ્રક્રિયા વેગ

2.

દ્રાવણમાં એસિડ ઉદીપકની હાજરીમાં એસ્ટરનું જળવિભાજન અને એસ્ટર નું આલ્કલી વડે જળવિભાજન અનુક્રમે ક્યા ક્રમની પ્રક્રિયાઓ છે ?

a)

શૂન્ય, પ્રથમ

b)

પ્રથમ, દ્વિતીય

c)

પ્રથમ, શૂન્ય

d)

શૂન્ય, દ્વિતીય

3.

રાસાયણિક ગતિકી માં શેનો અભ્યાસ કરવામાં આવે છે ?

a)

અણુઓ નું બંધારણ

b)

પક્રિયા થશે કે નહિ તેની શક્યતા

c)

પ્રક્રિયા વેગ નો અભ્યાસ

d)

પક્રિયા અણુઓમાના બંધન

4.

પ્રક્રિયાનો વેગ અચળાંક કોના ઉપર આધાર રાખે છે ?

a)

પ્રક્રિયકો ની સાંદ્રતા

b)

પ્રક્રિયક ની લાક્ષણિકતા

c)

તાપમાન

d)

પ્રક્રિયા વેગ

5.

પ્રક્રિયા વેગ અચળાંક પર તાપમાન ની અસર ક્યા વૈજ્ઞાનિકે સમજાવેલ છે ?

a)

વાગ અને ગુલબર્ગ

b)

ફેરાડે

c)

આર્હેનિયસ

d)

લ - શેટેલિયર

6.

પ્રક્રિયા ના પ્રક્રિયા ક્રમનું મૂલ્ય કેવું હોય શકે છે ?

a)

પૂર્ણાંક

b)

અપૂર્ણાંક

c)

શૂન્ય

d)

આપેલ બધા જ

7.

વેગ અચળાંક k = P. Z. e-Ea/RT પ્રક્રિયા વધુ ઝડપી થાય ત્યારે કયું પરિબળ ઘટશે ?

a)

T

b)

Z

c)

Ea

d)

P

8.

જયારે સક્રિયકરણ શક્તિ,Ea =0 હોય ત્યારે વેગ અચળાંક k=____

a)

T

b)

R

c)

A

d)

1/T

9.

Log k વિરુદ્ધ 1/T ના આલેખ માં ઢાળ નું મૂલ્ય કેટલું હોય છે ?

a)

-Ea / 2.303 R

b)

Ea / 2.303 R

c)

Log A

d)

-Log A

10.

રાસાયણિક પ્રક્રિયામાં પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદ માં અણુઓ વચ્ચે થતી અથડામણની સંખ્યા ને શું કહે છે ?

a)

આવૃત્તિ અવયવ

b)

અથડામણ આવૃત્તિ

c)

સંભાવ્ય અવયવ

d)

આર્હેનિયસ અચળાંક

11.

Which company did you visit?

a)

Parle G

b)

Meril

c)

Paras pump

d)

Cellulose

12.

Which Garden did you visit?

a)

Nakshatra garden

b)

Butterfly garden

c)

Pariya agriculture

d)

Botanical garden

13.

ઉદીપક માટે કયું વિધાન સાચું છે ?

a)

પ્રક્રિયાના સંતુલન ને અસર કરતો નથી

b)

ઉર્જા અવરોધ ની ઊંચાઈ વધારે છે.

c)

સક્રિયકરણ ઉર્જા માં વધારો કરે છે

d)

પ્રક્રિયા વેગ નું મૂલ્ય ઘટાડે છે

14.

ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે H નું મૂલ્ય કેવું હોય છે ?

a)

ધન

b)

ઋણ

c)

શૂન્ય

d)

આપેલ બધા જ

15.

મોટાભાગ ની પ્રક્રિયાઓનો તાપમાન સહગુણાંક કોની વચ્ચેનો હોય છે ?

a)

1 અને 3

b)

2 અને 3

c)

1 અને 4

d)

2 અને 4